BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ગાજર અપ્પે

Photo of Carrot Appe by Dhara joshi at BetterButter
0
3
0(0)
0

ગાજર અપ્પે

Oct-02-2018
Dhara joshi
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ગાજર અપ્પે રેસીપી વિશે

ગાજર અપ્પે એ જટપટ અને પૌષ્ટિક વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • દક્ષિણ ભારતીય
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. 1 કપ રવો
  2. 1 કપ દહીં
  3. મીઠુ સ્વાદ મુજબ
  4. 1 નાની ચમચી ચીલી ફલેકસ
  5. 1 નાની ચમચી ગરમ મસાલો
  6. 1/4 કપ ગાજર છીણેલ
  7. તેલ જરૂર મુજબ

સૂચનાઓ

  1. બાઉલ મા રવો, દહી અને ગાજર મિક્સ કરો. ઘટૃ ખીરું રાખવુ.
  2. 15 થી 20 મીનીટ સુધી ઢાંકી ને રાખી દો. પછી ચીલી ફલેકસ, મીઠુ સ્વાદ મુજબ અને ગરમ મસાલો નાખી મિક્સ કરો. જરૂર લાગે તો પાણી ઉમેરી.
  3. અપ્પે પેન ને તેલ થી ગ્રીઝ કરી ખુબ ગરમ થવા દો ત્યારબાદ પછી તેમા 1-1 ચમચી ખીરું બધા અપ્પે ખાના મા ઉમેરો. ગેસ ધીમો કરી દો.
  4. ઉપર નો ભાગ જામી જાય ત્યાં સુધી તાપ ધીમો રાખો.
  5. પછી ઉલટાવી ને મધ્યમ તાપ પર તેલ બધા અપ્પે મા નાખી ને શેકી લેવા.
  6. તૈયાર છે જટપટ અને પૌષ્ટિક અપ્પે ચટણી, સોસ કે સાંભાર સાથે પરોસવુ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર