ગોબી મસાલા પરોઠા | CABBAGE MASALA PARATHA Recipe in Gujarati

ના દ્વારા alok chatt  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of CABBAGE MASALA PARATHA by alok chatt at BetterButter
ગોબી મસાલા પરોઠાby alok chatt
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

5

0

ગોબી મસાલા પરોઠા વાનગીઓ

ગોબી મસાલા પરોઠા Ingredients to make ( Ingredients to make CABBAGE MASALA PARATHA Recipe in Gujarati )

 • ઘઉંનો લોટ 250 ગ્રામ
 • તેલ 1 ટેબલસ્પૂન
 • છીણેલી કોબી 1 નાની વાડકી
 • છીણેલું ગાજર 1 નંગ નાનું
 • હળદર 1 ટી સ્પૂન
 • મરચું પાઉડર 1 ટી સ્પૂન
 • મીઠું સ્વાદ અનુસાર

How to make ગોબી મસાલા પરોઠા

 1. સૌ પ્રથમ ઘઉંનો લોટ લો. તેમાં તેલનું મોણ સરખું નાખી મિક્સ કરી દો.
 2. ત્યાર બાદ તેમાં છીણેલી કોબી અને ગાજર(બંને માંથી દબાવીને પાણી નિતારી લેવું) નાખવા.
 3. પછી તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર અને પાણી ઉમેરીને પરોઠાનો લોટ બાંધવો.
 4. ગેસ પર લોઢી મૂકીને 5 મિનિટ લોટને સેટ થવા દેવો.
 5. ત્યાર બાદ એક સરખી સાઈઝના લૂવા પાડીને મીડીયમ જાડા પરોઠા વણી લેવા.
 6. વણેલા પરોઠા ઓછા તેલમાં અથવા તેલ વિના ચઢાવી લેવા એટલે તૈયાર થઇ જશે ગોબી મસાલા પરોઠા. જે સોસ, દહીં કે અથાણાં સાથે સર્વ કરો

My Tip:

લોટ બાંધેલો હોય તો પણ તેમાં આ જ રીતે મસાલા ઉમેરીને એક નવી જ ટ્વીસ્ટ આપી શકાય છે.

Reviews for CABBAGE MASALA PARATHA Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો