ફ્રુટ અને નટ સેન્ડવીચ | Fruits And Nuts Sandwich Recipe in Gujarati

ના દ્વારા Leena Sangoi  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Fruits And Nuts Sandwich recipe in Gujarati, ફ્રુટ અને નટ સેન્ડવીચ, Leena Sangoi
ફ્રુટ અને નટ સેન્ડવીચby Leena Sangoi
 • તૈયારીનો સમય

  5

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  2

  લોકો

2

0

ફ્રુટ અને નટ સેન્ડવીચ વાનગીઓ

ફ્રુટ અને નટ સેન્ડવીચ Ingredients to make ( Ingredients to make Fruits And Nuts Sandwich Recipe in Gujarati )

 • ૧ મિડિયમ સાઈઝ સફરજન
 • ૧/૨ કપ સમારેલા મિક્સ નટસ (બદામ, પિસ્તા,કાજુ,અખરોટ)
 • ૪ બ્રાઉન બ્રેડ
 • ૧/૨ ચમચી બટર
 • ૧/૨ ચમચી લીંબુનો રસ
 • ૧/૪ કપ નારંગીનો રસ
 • ૧/૨ ચમચી તજ નો પાવડર
 • ૧ ટેબલસ્પૂન મધ
 • ૧/૨ કપ પનીર
 • ૧ ચમચી સ્ટ્રોબેરી અને બ્લ્યુબેરી જામ

How to make ફ્રુટ અને નટ સેન્ડવીચ

 1. સફરજન ની ચીરીઓ કરો.
 2. બાઉલમાં લઈ લીંબુનો રસ નાખી સાઈડ માં રાખો.
 3. નોનસ્ટિક પેન માં બટર ગરમ કરી સફરજન નાખી સાતળો.
 4. પછી નારંગીનો રસ ઉમેરો સાથે તજ પાવડર નાખો અને મિક્સ કરો.
 5. સફરજન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવો.
 6. બાઉલમાં પનીર ,મધ અને મિક્સ નટસ લો અને મિક્સ કરો.
 7. બ્રાઉન બ્રેડ slices પર strawberry અને બલૂબેરી જામ લગાવો.
 8. પનીર નું પૂરણ રાખો.
 9. ઉપર સફરજનની કૂક કરેલી ચીરી ઓ રાખો.
 10. બીજી બ્રાઉન બ્રેડ slices રાખી તવા પર બટર લગાવી શેકો.
 11. ગોલ્ડન બ્રાઉન થયા સુધી શેકો.
 12. કટ કરી ને યમી ફ્રુટ અને નટ સેન્ડવીચ ટિફિન બોક્સમાં આપો.

Reviews for Fruits And Nuts Sandwich Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો