હોમ પેજ / રેસિપી / ફ્રુટ અને નટ સેન્ડવીચ

Photo of Fruits And Nuts Sandwich by Leena Sangoi at BetterButter
0
3
0(0)
0

ફ્રુટ અને નટ સેન્ડવીચ

Oct-02-2018
Leena Sangoi
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ફ્રુટ અને નટ સેન્ડવીચ રેસીપી વિશે

પનીર ,ફ્રુટ અને નટસ નું અદ્ભુત કોમ્બીનેશન ખૂબ જ સરસ ટેસ્ટ

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • ભારતીય
 • શેકેલું
 • સ્નેક્સ
 • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

 1. ૧ મિડિયમ સાઈઝ સફરજન
 2. ૧/૨ કપ સમારેલા મિક્સ નટસ (બદામ, પિસ્તા,કાજુ,અખરોટ)
 3. ૪ બ્રાઉન બ્રેડ
 4. ૧/૨ ચમચી બટર
 5. ૧/૨ ચમચી લીંબુનો રસ
 6. ૧/૪ કપ નારંગીનો રસ
 7. ૧/૨ ચમચી તજ નો પાવડર
 8. ૧ ટેબલસ્પૂન મધ
 9. ૧/૨ કપ પનીર
 10. ૧ ચમચી સ્ટ્રોબેરી અને બ્લ્યુબેરી જામ

સૂચનાઓ

 1. સફરજન ની ચીરીઓ કરો.
 2. બાઉલમાં લઈ લીંબુનો રસ નાખી સાઈડ માં રાખો.
 3. નોનસ્ટિક પેન માં બટર ગરમ કરી સફરજન નાખી સાતળો.
 4. પછી નારંગીનો રસ ઉમેરો સાથે તજ પાવડર નાખો અને મિક્સ કરો.
 5. સફરજન ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢવો.
 6. બાઉલમાં પનીર ,મધ અને મિક્સ નટસ લો અને મિક્સ કરો.
 7. બ્રાઉન બ્રેડ slices પર strawberry અને બલૂબેરી જામ લગાવો.
 8. પનીર નું પૂરણ રાખો.
 9. ઉપર સફરજનની કૂક કરેલી ચીરી ઓ રાખો.
 10. બીજી બ્રાઉન બ્રેડ slices રાખી તવા પર બટર લગાવી શેકો.
 11. ગોલ્ડન બ્રાઉન થયા સુધી શેકો.
 12. કટ કરી ને યમી ફ્રુટ અને નટ સેન્ડવીચ ટિફિન બોક્સમાં આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર