સોયા મંચુરીયન | Soya manchurian Recipe in Gujarati

ના દ્વારા Dhara joshi  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Soya manchurian by Dhara joshi at BetterButter
સોયા મંચુરીયનby Dhara joshi
  • તૈયારીનો સમય

    25

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    2

    લોકો

4

0

સોયા મંચુરીયન વાનગીઓ

સોયા મંચુરીયન Ingredients to make ( Ingredients to make Soya manchurian Recipe in Gujarati )

  • 1 કપ સોયા વડી ( સોયા ચંકસ )
  • 3 મોટી ચમચી કોર્ન ફલોર
  • 2 મોટી ચમચી મેંદો
  • 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1 મોટી ચમચી લાલ મરચા ની ભૂકી
  • તળવા માટે તેલ જરૂર મુજબ
  • 2 મોટી ચમચી લીલા સિમલા મરચા
  • 2 મોટી ચમચી ડુંગળી
  • 2 મોટી ચમચી કોબીજ ( ખમણેલ )
  • 1 મોટી ચમચી સોયા સોસ
  • 1 મોટી ચમચી લાલ મરચા સોસ
  • 1/2 ચમચી વીનેગર
  • 2 મોટી ચમચી લાલ ટમેટા સોસ

How to make સોયા મંચુરીયન

  1. મોટા પહોળા વાસણ મા સોયા વડી મા ગરમ પાણી નાખી 15 મીનીટ માટે રહેવા દો.
  2. પછી તેને નીચોવી લો. તેમા આદુ મરચા ની પેસ્ટ, મીઠુ, લાલ મરચા પાવડર , મેદો અને કોનઁ ફલોર નાખી મિકસ કરો.
  3. હવે ગરમ તેલ મા તળી લો અને જે પાવડર વધે તેમા જરાક પાણી ઉમેરી સ્લરી બનાવી લો.
  4. કઢાઇ માટે 2 ચમચી તેલ લો. તેમા ડુંગળી , સિમલા મરચા અને કોબીજ નાખી સાતળો.
  5. સોયા સોસ, રેડ ચીલી સોસ અને વીનેગર, કોર્ન ફલોર ની સ્લરી અને ટમેટા સોસ નાખી મિક્સ કરો
  6. સોયા વડી નાખી મિક્સ કરો.
  7. બરાબર મિક્સ કરો જેથી મસાલા વડી પર ચોટી જાય.
  8. તૈયાર છે જટપટ અને પૌષ્ટિક સોયા મંચુરીયન

Reviews for Soya manchurian Recipe in Gujarati (0)