Open in app

સોયા મંચુરીયન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  25 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Dhara joshi2nd Oct 2018

Soya manchurian ના વિશે

Ingredients to make Soya manchurian in gujarati

  • 1 કપ સોયા વડી ( સોયા ચંકસ )
  • 3 મોટી ચમચી કોર્ન ફલોર
  • 2 મોટી ચમચી મેંદો
  • 1 મોટી ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • મીઠુ સ્વાદ મુજબ
  • 1 મોટી ચમચી લાલ મરચા ની ભૂકી
  • તળવા માટે તેલ જરૂર મુજબ
  • 2 મોટી ચમચી લીલા સિમલા મરચા
  • 2 મોટી ચમચી ડુંગળી
  • 2 મોટી ચમચી કોબીજ ( ખમણેલ )
  • 1 મોટી ચમચી સોયા સોસ
  • 1 મોટી ચમચી લાલ મરચા સોસ
  • 1/2 ચમચી વીનેગર
  • 2 મોટી ચમચી લાલ ટમેટા સોસ

How to make Soya manchurian in gujarati

  1. મોટા પહોળા વાસણ મા સોયા વડી મા ગરમ પાણી નાખી 15 મીનીટ માટે રહેવા દો.
  2. પછી તેને નીચોવી લો. તેમા આદુ મરચા ની પેસ્ટ, મીઠુ, લાલ મરચા પાવડર , મેદો અને કોનઁ ફલોર નાખી મિકસ કરો.
  3. હવે ગરમ તેલ મા તળી લો અને જે પાવડર વધે તેમા જરાક પાણી ઉમેરી સ્લરી બનાવી લો.
  4. કઢાઇ માટે 2 ચમચી તેલ લો. તેમા ડુંગળી , સિમલા મરચા અને કોબીજ નાખી સાતળો.
  5. સોયા સોસ, રેડ ચીલી સોસ અને વીનેગર, કોર્ન ફલોર ની સ્લરી અને ટમેટા સોસ નાખી મિક્સ કરો
  6. સોયા વડી નાખી મિક્સ કરો.
  7. બરાબર મિક્સ કરો જેથી મસાલા વડી પર ચોટી જાય.
  8. તૈયાર છે જટપટ અને પૌષ્ટિક સોયા મંચુરીયન

Reviews for Soya manchurian in gujarati (0)

No reviews yet.

Recipes similar to Soya manchurian in gujarati

  • સોયા સ્ટિક

    5 likes
  • સોયા ચંક્સ પુલાવ.

    4 likes
  • સ્પિનેચ સોયા ચિપ્સ

    3 likes
  • સોયા પેડા -હેલ્ધી મીઠાઈ

    1 likes
  • સોયા ચન્કસ વેજીટેબલ કટલેટ

    3 likes
  • પીળા ગ્રેવીમાં સ્ટફ્ડ સોયા ચૅપ

    0 likes