Open in app

વેજીટેબલ હક્કા નૂડલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Krupa Shah2nd Oct 2018

VEGETABLE HAKKA NOODLES ના વિશે

Ingredients to make VEGETABLE HAKKA NOODLES in gujarati

  • 2 ચીંગ્સ હક્કા નૂડલ્સ નાં પેકેટ
  • 1/2 કપ લાંબી સમારેલી ડુંગળી
  • 1/2 કપ લાંબી સમારેલી ગાજર
  • 1/2 કપ લાંબી સમારેલી કોબીજ
  • 1/2 કપ લાંબા સમારેલાં શિમલા મિર્ચ
  • 2 મોટી ચમચી તેલ
  • 2 મોટી ચમચી બટર
  • 2 પેકેટ ચીંગ્સ ચાઓમેન હક્કા નૂડલ્સ મસાલો
  • શાકભાજી ના ભાગ નું મીઠું
  • પાણી જરૂર મુજબ

How to make VEGETABLE HAKKA NOODLES in gujarati

  1. હક્કા નૂડલ્સ ને પેકેટ પર લખેલી રીત પ્રમાણે ઉકાળી ને તૈયાર કરી લો.
  2. એક મોટા વાસણ માં તેલ અને ઘી ગરમ કરો.
  3. કાપેલાં શાકભાજી એમાં ઉમેરલી લો.
  4. ફુલ તાપ પાર 3-4 મિનિટ માટે બધી શાકભાજી સાંતળી લો.
  5. તાપ વધારે હોય એટલે સતત હલાવતાં રહેવું.
  6. હવે ચીંગ્સ ચાઓમેન મસાલા ના પેકેટ ઉમેરી દો.
  7. સ્વાદ પ્રમાણે મીઠું નાંખી અને બાફેલી નૂડલ્સ વાસણ માં ઉમેરી દો.
  8. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી દો.
  9. ઢાંકણ ઢાંકી ને થોડી વાર માટે ચડવા દો.
  10. તૈયાર છે એકદમ ચાઈનીઝ સ્વાદ ની નૂડલ્સ જે બચ્ચાઓ ને ખુબજ ભાવશે.

Reviews for VEGETABLE HAKKA NOODLES in gujarati (0)

No reviews yet.

Recipes similar to VEGETABLE HAKKA NOODLES in gujarati

  • નૂડલ્સ ટૈકોઝ

    2 likes
  • વેજીટેબલ ફુલ

    3 likes
  • નૂડલ્સ પરોઠા

    1 likes
  • નૂડલ્સ પોકેટસ

    2 likes
  • વેજીટેબલ કટલેટ

    4 likes
  • વેજીટેબલ પુલાવ

    4 likes