હોમ પેજ / રેસિપી / વેજીટેબલ હક્કા નૂડલ્સ

Photo of VEGETABLE HAKKA NOODLES by Krupa Shah at BetterButter
425
2
0.0(0)
0

વેજીટેબલ હક્કા નૂડલ્સ

Oct-02-2018
Krupa Shah
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજીટેબલ હક્કા નૂડલ્સ રેસીપી વિશે

હક્કા નૂડલ્સ એકદમ સરળ રીતે બનાવી શકાય છે ઘરે અને બચ્ચાઓ ને ટિફિન માટે પણ એક સારો વિકલ્પ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ચાઇનીઝ
  • ઉકાળવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • લો ફેટ

સામગ્રી સર્વિંગ: 5

  1. 2 ચીંગ્સ હક્કા નૂડલ્સ નાં પેકેટ
  2. 1/2 કપ લાંબી સમારેલી ડુંગળી
  3. 1/2 કપ લાંબી સમારેલી ગાજર
  4. 1/2 કપ લાંબી સમારેલી કોબીજ
  5. 1/2 કપ લાંબા સમારેલાં શિમલા મિર્ચ
  6. 2 મોટી ચમચી તેલ
  7. 2 મોટી ચમચી બટર
  8. 2 પેકેટ ચીંગ્સ ચાઓમેન હક્કા નૂડલ્સ મસાલો
  9. શાકભાજી ના ભાગ નું મીઠું
  10. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. હક્કા નૂડલ્સ ને પેકેટ પર લખેલી રીત પ્રમાણે ઉકાળી ને તૈયાર કરી લો.
  2. એક મોટા વાસણ માં તેલ અને ઘી ગરમ કરો.
  3. કાપેલાં શાકભાજી એમાં ઉમેરલી લો.
  4. ફુલ તાપ પાર 3-4 મિનિટ માટે બધી શાકભાજી સાંતળી લો.
  5. તાપ વધારે હોય એટલે સતત હલાવતાં રહેવું.
  6. હવે ચીંગ્સ ચાઓમેન મસાલા ના પેકેટ ઉમેરી દો.
  7. સ્વાદ પ્રમાણે મીઠું નાંખી અને બાફેલી નૂડલ્સ વાસણ માં ઉમેરી દો.
  8. જરૂર મુજબ થોડું પાણી ઉમેરી દો.
  9. ઢાંકણ ઢાંકી ને થોડી વાર માટે ચડવા દો.
  10. તૈયાર છે એકદમ ચાઈનીઝ સ્વાદ ની નૂડલ્સ જે બચ્ચાઓ ને ખુબજ ભાવશે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર