ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ | OPEN VEGETABLE CHEESE TOAST Recipe in Gujarati

ના દ્વારા Krupa Shah  |  2nd Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of OPEN VEGETABLE CHEESE TOAST by Krupa Shah at BetterButter
ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટby Krupa Shah
  • તૈયારીનો સમય

    10

    મીની
  • બનાવવાનો સમય

    5

    મીની
  • પીરસવું

    2

    લોકો

15

0

ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ વાનગીઓ

ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ Ingredients to make ( Ingredients to make OPEN VEGETABLE CHEESE TOAST Recipe in Gujarati )

  • 4 બ્રેડ ની સ્લાઇસ
  • 3 ચમચા ડુંગળી જીણી સમારેલી
  • 3 ચમચા શિમલા મરચા ઝીણા સમારેલ
  • 1 ચમચો ખમણેલું ચીઝ
  • 2 લીલા મરચાં જીણા સમારેલાં
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચા ચીઝ સ્પ્રેડ
  • જરૂર મુજબ ચિલી ફ્લેકેસ
  • લાલ મરચું પાવડર રૂચિ પ્રમાણે

How to make ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ

  1. ડુંગળી, શિમલા મિર્ચ, લીલું મરચું, બેવ ચીઝ એક બાઉલ માં લઇ ને બરાબર મિક્ષ કરી લો.
  2. જરૂર પડે તો થોડું મીઠું નાંખી શકો.
  3. બ્રેડ ને એક તરફ બટર લગાડીને શેકી લો.
  4. હવે શેકેલી બાજુ પર તૈયાર ચીઝ નું મિશ્રણ પથરી લો.
  5. એક પેન માં બટર મૂકી બીજી બાજુ ટોસ્ટ કરી લો.
  6. પેન ઢાંકીને રાખવી જેથી કરીને ચીઝ પીગળી જાય
  7. ટોસ્ટ થઈ જાય એટલે એના ઉપર કાશ્મીરી લાલ મરચું પાવડર ભભરાવો.
  8. ઝટપટ બની જાય એવી ટોસ્ટ તૈયાર છે.

My Tip:

મારી દીકરી તીખું ખાઈ છે તો મૈં થોડું તીખું બનાવ્યુ છે પણ જો તમારા બાળકો તીખું ના ખાતા હોઈ તો એ પ્રમાણે તમે તીખાશ ઓછી કરો

Reviews for OPEN VEGETABLE CHEESE TOAST Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો