Open in app

ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Krupa Shah2nd Oct 2018

OPEN VEGETABLE CHEESE TOAST ના વિશે

Ingredients to make OPEN VEGETABLE CHEESE TOAST in gujarati

  • 4 બ્રેડ ની સ્લાઇસ
  • 3 ચમચા ડુંગળી જીણી સમારેલી
  • 3 ચમચા શિમલા મરચા ઝીણા સમારેલ
  • 1 ચમચો ખમણેલું ચીઝ
  • 2 લીલા મરચાં જીણા સમારેલાં
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચા ચીઝ સ્પ્રેડ
  • જરૂર મુજબ ચિલી ફ્લેકેસ
  • લાલ મરચું પાવડર રૂચિ પ્રમાણે

How to make OPEN VEGETABLE CHEESE TOAST in gujarati

  1. ડુંગળી, શિમલા મિર્ચ, લીલું મરચું, બેવ ચીઝ એક બાઉલ માં લઇ ને બરાબર મિક્ષ કરી લો.
  2. જરૂર પડે તો થોડું મીઠું નાંખી શકો.
  3. બ્રેડ ને એક તરફ બટર લગાડીને શેકી લો.
  4. હવે શેકેલી બાજુ પર તૈયાર ચીઝ નું મિશ્રણ પથરી લો.
  5. એક પેન માં બટર મૂકી બીજી બાજુ ટોસ્ટ કરી લો.
  6. પેન ઢાંકીને રાખવી જેથી કરીને ચીઝ પીગળી જાય
  7. ટોસ્ટ થઈ જાય એટલે એના ઉપર કાશ્મીરી લાલ મરચું પાવડર ભભરાવો.
  8. ઝટપટ બની જાય એવી ટોસ્ટ તૈયાર છે.

Reviews for OPEN VEGETABLE CHEESE TOAST in gujarati (0)

No reviews yet.

Recipes similar to OPEN VEGETABLE CHEESE TOAST in gujarati

  • ચીઝ ચીલી ટોસ્ટ

    3 likes
  • મલાઈ સુગર ઓપન ટોસ્ટ

    1 likes