હોમ પેજ / રેસિપી / ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ

Photo of OPEN VEGETABLE CHEESE TOAST by Krupa Shah at BetterButter
340
5
0.0(0)
0

ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ

Oct-02-2018
Krupa Shah
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઓપન વેજીટેબલ ચીઝ ટોસ્ટ રેસીપી વિશે

આ વાનગી એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ભારતીય
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. 4 બ્રેડ ની સ્લાઇસ
  2. 3 ચમચા ડુંગળી જીણી સમારેલી
  3. 3 ચમચા શિમલા મરચા ઝીણા સમારેલ
  4. 1 ચમચો ખમણેલું ચીઝ
  5. 2 લીલા મરચાં જીણા સમારેલાં
  6. સ્વાદ પ્રમાણે મીઠું
  7. 2 ચમચા ચીઝ સ્પ્રેડ
  8. જરૂર મુજબ ચિલી ફ્લેકેસ
  9. લાલ મરચું પાવડર રૂચિ પ્રમાણે

સૂચનાઓ

  1. ડુંગળી, શિમલા મિર્ચ, લીલું મરચું, બેવ ચીઝ એક બાઉલ માં લઇ ને બરાબર મિક્ષ કરી લો.
  2. જરૂર પડે તો થોડું મીઠું નાંખી શકો.
  3. બ્રેડ ને એક તરફ બટર લગાડીને શેકી લો.
  4. હવે શેકેલી બાજુ પર તૈયાર ચીઝ નું મિશ્રણ પથરી લો.
  5. એક પેન માં બટર મૂકી બીજી બાજુ ટોસ્ટ કરી લો.
  6. પેન ઢાંકીને રાખવી જેથી કરીને ચીઝ પીગળી જાય
  7. ટોસ્ટ થઈ જાય એટલે એના ઉપર કાશ્મીરી લાલ મરચું પાવડર ભભરાવો.
  8. ઝટપટ બની જાય એવી ટોસ્ટ તૈયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર