Open in app

ચના મસાલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Bhumika Gandhi3rd Oct 2018

Chana masala ના વિશે

Ingredients to make Chana masala in gujarati

  • ૧ કપ કાળા ચણા
  • ૨ ચમચી ચણાનો લોટ
  • ૧ કપ છાસ
  • નમક સ્વાદાનુસાર
  • ૧ નાની ચમચી હળદરનો પાવડર
  • ૧ નાની ચમચી મરચું પાવડર
  • ચપટી હિંગ
  • ૧ ચમચી તેલ
  • ૧ ચમચી ખાંડ
  • પાણી જરૂરિયાત મુજબ

How to make Chana masala in gujarati

  1. ચણા ને ૫/૬ કલાક પાણી માં પલાળી રાખો
  2. હવે તેને કૂકર માં પાણી અને નમક નાખી બાફી લો.
  3. કૂકર ને ઠંડુ થવા દો
  4. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો
  5. તેમાં હિંગ નાખી વઘાર કરો
  6. પછી તેમાં ચણા નાખી બધો મસાલો કરો
  7. હવે એક બાઉલ માં ચણાનો લોટ અને છાશ નાખી મિક્સ કરો તેમાં ગાઠા ના રહેવા દો.
  8. ચણાના લોટ ના મિશ્રણ ને શાક માં નાખી હલાવો
  9. જરૂર લાગે તો પાણી નાખી શકાય છે.
  10. ૫ મિનિટ પછી ગેસ બંધ કરી રોટલી , પરાઠા સાથે પીરસો

Reviews for Chana masala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chana masala in gujarati

  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • મસાલા છાસ

    1 likes
  • મસાલા પાવ

    3 likes
  • મસાલા દાળ

    1 likes