હોમ પેજ / રેસિપી / ચના મસાલા

Photo of Chana masala by Bhumi G at BetterButter
671
6
0.0(0)
0

ચના મસાલા

Oct-03-2018
Bhumi G
6 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચના મસાલા રેસીપી વિશે

ચના મસાલા એ એક જૈન રેસીપી છે જે તમે પર્યુસણ માં બનાવી શકો છો.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૧ કપ કાળા ચણા
  2. ૨ ચમચી ચણાનો લોટ
  3. ૧ કપ છાસ
  4. નમક સ્વાદાનુસાર
  5. ૧ નાની ચમચી હળદરનો પાવડર
  6. ૧ નાની ચમચી મરચું પાવડર
  7. ચપટી હિંગ
  8. ૧ ચમચી તેલ
  9. ૧ ચમચી ખાંડ
  10. પાણી જરૂરિયાત મુજબ

સૂચનાઓ

  1. ચણા ને ૫/૬ કલાક પાણી માં પલાળી રાખો
  2. હવે તેને કૂકર માં પાણી અને નમક નાખી બાફી લો.
  3. કૂકર ને ઠંડુ થવા દો
  4. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો
  5. તેમાં હિંગ નાખી વઘાર કરો
  6. પછી તેમાં ચણા નાખી બધો મસાલો કરો
  7. હવે એક બાઉલ માં ચણાનો લોટ અને છાશ નાખી મિક્સ કરો તેમાં ગાઠા ના રહેવા દો.
  8. ચણાના લોટ ના મિશ્રણ ને શાક માં નાખી હલાવો
  9. જરૂર લાગે તો પાણી નાખી શકાય છે.
  10. ૫ મિનિટ પછી ગેસ બંધ કરી રોટલી , પરાઠા સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર