Open in app

ચીજ બીરીયાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Lipti Ladani3rd Oct 2018

Cheese biryani ના વિશે

Ingredients to make Cheese biryani in gujarati

  • ૧.રાધેલા બાસમતી ભાત એક મોટો બાઉલ
  • ૨. અધકચરા બાફેલા મીક્ષ સબ્જી એક નાનો બાઉલ
  • ૩.ફ્રાય કાજુ ૨૦ ગ્નામ
  • ૪.મીઠું સ્વાદ અનુસાર
  • ૫.બટર અથવા તેલ ૫ ચમચી
  • ૬.ચીજ એક ક્યુબ
  • ૭.જીરુ,હીગ, તજ,લવિંગ, બાદીયા,તમાલપત્ર, હડદર, લાલ મરચાં પાવડર, બીરીયાની મસાલો,
  • ૮. કેસર વાડુ દુધ ૨ ચમચી

How to make Cheese biryani in gujarati

  1. ૧. એક કડાઈમાં બટર લો તેમાં જીરુ ,તજ,લવિંગ, બાદીયા, તમાલપત્ર ,હિંગ,નાખી, પછી બધી શબ્જી નાખો, મે અત્યારે,વટાણા, કોબીજ, ફ્લાવર,ગાજર, કેપ્શીકમ,પોટેટો લીધા છે.હવે તેમાં હડદર, લાલ.મરચું પાવડર, બીરીયાન મસાલો. મીઠું નાખી મીક્ષ કરી ઢાંકી ને ચઢાવા દો.
  2. ૨.હવે શાકભાજી ચઢે એટલે એક બાઉલ માં કાઢી લો.
  3. ૩.હવે એક હાંન્ડી કડાઈમાં થોડું બટર નાખીને તેમાં જે શાકભાજી શાંતળે લા છે એનુ લેયર કરી ઉપર કાજુ નાખી એની ઉપર ભાત નુ લેયર કરી . પાછુ શાક નુ લેયર કરી.પાછા કાજુ નાખી ઉપર ભાત નુ લેયર કરી એની ઉપર ૨ ચમચી કેસર વાડુ દુધ નાખી.ઉપર ઢાકણ ઢાંકી ને ધીમા તાપે ૫ . મીનીટ ચઢાવા દો .
  4. ૪.ચઢી જાય પછી એક બાઉલમાં લઈ ઉપર ચીજ, કાજુ થી ગાર્નિશ કરી શર્વ કરો.

Reviews for Cheese biryani in gujarati (0)

No reviews yet.

Recipes similar to Cheese biryani in gujarati

  • વેજીટેબલ બીરીયાની

    126 likes
  • સ્મોકિ બીરીયાની કબાબ

    5 likes
  • સ્પ્રાઉટ વેજ બીરીયાની

    2 likes