Open in app

વેજ નરગીસી કોફતા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Avani Desai3rd Oct 2018

Veg nargishi kofta ના વિશે

Ingredients to make Veg nargishi kofta in gujarati

  • ગે્વી માટે:
  • 5 થી 6 મિડીયમ ટામેટાં
  • 1/4 કપ મગજતરી ના બી
  • 1/2 કપ કાજુ ના ટુકડા
  • 3 સુકા કાશમીરી લાલ મરચાં
  • 2 ટેબલ સ્પૂન બટર
  • 1 ટેબલ સ્પૂન તેલ
  • 1/2 ટી સ્પૂન હળદર
  • 2 ટી સ્પૂન કિચન કીગ મસાલો
  • 2 ટી સ્પૂન કસુરી મેથી
  • 1 ટી સ્પૂન લાલ મરચું પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • કોફતા માટે:
  • 1 કપ પનીર
  • 1/4 કપ મેંદો
  • 2 ટેબલ સ્પૂન ગુલાબજાબુ નો સુકો લોટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ તળવા માટે
  • સ્ટફિંગ માટે:
  • 1 ટેબલ સ્પૂન બાફેલા મકાઈના દાણા
  • 1 ટેબલ સ્પૂન કોબીજ જીણી સમારેલી
  • 1 ટેબલ સ્પૂન કેપ્સિકમ જીણુ સમારેલું
  • 1 ટી સ્પૂન લીલા મરચાં જીણા સમારેલા

How to make Veg nargishi kofta in gujarati

  1. કોફતા નુ સ્ટફિંગ તૈયાર કરવા માટે: એક બાઉલમાં મકાઈના દાણા,કોબીજ, કેપ્સિકમ,લીલા મરચાં અને મીઠું મિક્સ કરો.
  2. કોફતા ના બહારના પડ માટે: પનીર ને છીણી લો તેમાં મેંદો,ગુલાબજાંબુ નો સુકો લોટ અને મીઠું ઉમેરી લોટ બાધી લો.
  3. પનીર ના લોટ ને હથેળીમાં થેપી તેમાં સ્ટફિંગ ભરી કોફતા વાળી તેને ગરમ તેલમાં તળી લો.
  4. ગે્વી માટે : એક પેન માં તેલ અને બટર ઞરમ કરો. તેમા મગજતરી ના બીયા,કાજુ ના ટુકડા, ટામેટાં અને સુકા કાશમીરી લાલ મરચાં ઉમેરી સાતળો.
  5. ટામેટાં સોફટ થઈ જાય ત્યાં સુધી મિડીયમ ફાસ્ટ ગેસ પર સાતળો. મિકસર ને ઠંડુ થવા દેવુ.પછી મિક્ષર મા ગે્વી વાટી લો. જરૂર પડે તો પાણી ઉમેરો.
  6. હવે એક કડાઈમાં મા ગે્વી લો,તેમાં લાલ મરચું પાવડર, મીઠું, કિચન કીગ મસાલો, કસુરી મેથી અને જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળો.તેલ કે બટર લેવા ની જરૂર નથી.
  7. ગે્વી માં કોફતા ઉમેરો.
  8. કોથમીર થી સજાવી નાન,પરોઠા સાથે પીરસો.

Reviews for Veg nargishi kofta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg nargishi kofta in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes
  • વેજ હાંડી

    0 likes