Open in app

સ્વામિનારાયણ ખીચડી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Bhumika Gandhi3rd Oct 2018

Swaminarayan khichdi ના વિશે

Ingredients to make Swaminarayan khichdi in gujarati

  • ૧ કપ ખીચડી ના ચોખા
  • ૧/૨ કપ તુવેરની દાળ
  • ૨ લવિંગ
  • ૧ તજ નો ટુકડો
  • નમક સ્વાદાનુસાર
  • ૧ નાની ચમચી આદું ની પેસ્ટ
  • ૧ નાની ચમચી રાઈ
  • ૧ નાની ચમચી હળદરનો પાવડર
  • ૨ નાની ચમચી લાલ મરચું પાવડર
  • ૨/૩ લીલા મરચા
  • ૧ બટાકું
  • ૧ ટામેટું
  • ૧ કપ મિક્સ વેજીટેબલ ( વટાણા,શિમલામીર્ચ,ગાજર)
  • ૧/૪ કપ શીંગ દાણા
  • ૨ ચમચી ઘી

How to make Swaminarayan khichdi in gujarati

  1. સૌ પ્રથમ દાળ અને ચોખા ધોઈ લો.
  2. કૂકર માં ૨ ચમચી ઘી નાખી ગરમ કરો
  3. રાઈ, આદુ ની પેસ્ટ ,લાલ મરચું, તમાલપત્ર , હળદર નાખી સાંતળી લો
  4. હવે બધાજ શાકભાજી અને શીંગ દાણા નાખી ૨ મિનિટ માટે સાંતળી લો.
  5. હવે દાળ અને ચોખા નાખી મરચું પાવડર ઉમેરો અને ૫/૬ કપ પાણી નાખી કૂકર બંધ કરી દો.
  6. કૂકર માં ૪ સિટી વગાડી ગેસ બંધ કરી દો.
  7. કૂકર ઠંડુ થાય પછી ગરમ ગરમ પીરસો.

Reviews for Swaminarayan khichdi in gujarati (0)

No reviews yet.

Recipes similar to Swaminarayan khichdi in gujarati

  • ખીચડી

    1 likes
  • કઢી ખીચડી

    3 likes
  • ખીચડી કઢી

    5 likes
  • ખીચડી વડા

    0 likes
  • પાલક ખીચડી

    2 likes
  • પાલક ખીચડી

    0 likes