Moong makhani ના વિશે
Ingredients to make Moong makhani in gujarati
- બાફેલા મગ. 1 પ્લેટ
- જીરું. 1/2 ચમચી
- હિંગ. 2 ચુંટકી
- ટામેટા. 2 નાના
- મીઠું. સ્વાદ પ્રમાણે
- લીલા મરચાં. 1
- લાલ મરચું પાવડર. 1/2 ચમચી
- ગરમ મસાલો. 1/2 ચમચી
- ઘર નો ગરમ મસાલો. 2 ચુંટકી
- હળદર. 1/2 ચમચી
- કસૂરી મેથી. 1/2 ચમચી
- મલાઈ. 2ચમચી
- અમુલ બટર. 2 ચમચી
- તેલ/ઘી. 1 ચમચી
- પાણી. 1/2 ગ્લાસ
- લીંબુ. 1
- ખાંડ. 1 ચમચી
How to make Moong makhani in gujarati
- એક કઢાઈ માં બટર, તેલ યા ઘી નાખી તેમાં હિંગ અને જીરું નાખવો.
- તેમાં ટામેટા પીસીને નાખી
- બધા મસાલા નાખવા
- મગ નાખી ગુમાવતા રહેવું
- પછી પાણી નાખવો
- લાસ્ટમાં મલાઈ નાખો
- 5 મિનિટ ધીમી આંચે ઢાંકણ લગાવી રાખવો
- ખાંડ અનેલીંબુ નો રસ નાખી ગેસ બંધ કરી લો. તૈયાર છે મગ માખની. સવારના ભોજન માં લઇ શકાય. તંદુરી રોટી ની સાથે બહુ મસ્ત લાગે છે.
Reviews for Moong makhani in gujarati
No reviews yet.
Recipes similar to Moong makhani in gujarati
મગ કેક
9 likes
દાળ મખની
149 likes
દાલ મખની
2 likes
રસીયા મગ
3 likes
મસાલા મગ
1 likes
ખાટીયા મગ
4 likes