Open in app

મેંદુવડા શોટ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Nimisha Shah3rd Oct 2018

Menduwada Shotss ના વિશે

Ingredients to make Menduwada Shotss in gujarati

  • અડદ ની દાળ ૨ વાડકી
  • આદુ મરચા ની પેસ્ટ ૧ ચમચી
  • મીઠુ સ્વાદ અનુસાર
  • તેલ તળવા માટે
  • તુવેર ની દાળ ૨ વાડકી
  • હળદર મીઠુ મરચું ૧-૧ ચમચી
  • સાંભાર મસાલો ૨ ચમચી
  • તેલ જીરું રાઈ લીમડો વઘાર માટે
  • ઝીણા સમારેલા ટામેટા

How to make Menduwada Shotss in gujarati

  1. ૩- ૪ કલાક પલાળી રાખેલ અડદ ની દાળ ને મિક્સર મા ક્રશ કરી લો.
  2. આદુ મરચાં ની પેસ્ટ અને મીઠુ ઉમેરો અને ક્રશ કરી લો.
  3. હવે એને ગોળ આકાર આપી વચ્ચે કાણુ પાડી ગરમ તેલ મા તળી લો.
  4. કૂકર મા તુવેર ની દાળ બાફી લો.
  5. કઢાઈ મા એક ચમચી તેલ લઈ ઝીણા સમારેલા ટામેટા સાન્તળો પછી એમાં દાળ ઉમેરો.
  6. એમાં બધા મસાલા મિક્સ કરો.
  7. છેલ્લે વઘાર કરો
  8. ગરમાગરમ સામ્ભાર અને મેંદુવડા તૈયાર છે.

Reviews for Menduwada Shotss in gujarati (0)

No reviews yet.

Recipes similar to Menduwada Shotss in gujarati

  • રાઈસ બોલસ મંચુરિયન શોટ્સ

    6 likes
  • કેરેમલ બાસુંદી ચોકલેટ હેઝલનટ સંદેશ શોટ્સ

    2 likes