Open in app

પાલક મસાલા રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni3rd Oct 2018

Spinich Masala Rice ના વિશે

Ingredients to make Spinich Masala Rice in gujarati

  • 1 કપ બાસમતી ચોખા
  • 1 /2 કપ સમારેલી પાલક
  • 1/2 ટામેટું નાનું સમારેલ
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી જીરુ
  • 1/2 ચમચી આદુ છીણેલું
  • 1/2 ચમચી લીલા મરચાં પેસ્ટ
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 /4 ચમચી ગરમ મસાલો
  • મીઠું જરુર મુજબ
  • 1 નાની ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ટામેટા ,પાપડ,કોથમીર સજાવવા જરુર મુજબ

How to make Spinich Masala Rice in gujarati

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ 1/2 કલાક પલાળી રાખો
  2. કૂકર માં તેલ લો
  3. ગરમ થાય અેટલે જીરું નાંખો
  4. તેમાં લીલા મરચા પેસ્ટ, આદુ ઉમેરી સાંતળો
  5. હવે ટામેટા અને પાલક ઉમેરો સાંતળો
  6. તેમાં મીઠું,હળદર ઉમેરો બરાબર મિક્સ કરો
  7. હવે પલાળી રાખેલા રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો
  8. તેમાં લાલ મરચુ પાવડર,ગરમ મસાલો ઉમેરો
  9. 2 કપ પાણી ઉમેરી મિકસ કરો
  10. લીંબુ નો રસ ઉમેરો
  11. 2 સિટી લઈ લો
  12. ગેસ બંધ કરો કૂકર ઠંડુ થાય અેટલે પાલક મસાલા રાઈસ ને ટામેટા,પાપડ,કોથમીર ના પાન થી ગાર્નિશ કરી
  13. ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે પાલક મસાલા રાઈસ

Reviews for Spinich Masala Rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spinich Masala Rice in gujarati

  • પાલક કઢી

    6 likes
  • પાલક ચાટ

    4 likes
  • મસાલા મગ

    1 likes
  • રાઈસ રોલ

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • પાલક પનીર

    914 likes