Open in app

રવા ઢોકળા સાથે લીલી ચટણી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Varsha Joshi3rd Oct 2018

Rava dhhokla with green chatni ના વિશે

Ingredients to make Rava dhhokla with green chatni in gujarati

  • ૨૫૦ ગ્રામ રવો
  • અડધો કપ ચોખાનો લોટ
  • એક ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • અડધો કપ દહીં
  • ખાવાનો સોડા અડધી ચમચી
  • તલ એક ચમચી
  • રાઈ એક ચમચી
  • વઘાર માટે તેલ
  • લીલી ચટણી માટે કોથમીર સમારેલી
  • અડધો કપ સિંગદાણા
  • ૨ લીલા મરચા
  • મીઠું સ્વાદાનુસાર ચટણી માટે
  • લીંબુ નો રસ ચટણી માટે

How to make Rava dhhokla with green chatni in gujarati

  1. સૌપ્રથમ રવામાં તલ અને રાઈ સિવાય ચોખા નો લોટ અને બધી સામગ્રી ઉમેરીને પાણી નાંખો અને ઢોકળાં નું ખીરું તૈયાર કરો
  2. ગેસ પર ઢોકળાં ના સ્ટેન્ડ માં ખીરું પાથરી વરાળથી બાફી લો
  3. ૧૦ મિનિટ પછી ઉતારી લો
  4. ત્યારપછી વરાળથી બાફેલા ઢોકળાં ને કાપા પાડી દો
  5. ગેસ પર વઘારિયામા તેલ ગરમ કરો અને તેમાં રાઈ અને તલ નાખી તતડે એટલે ઢોકળાં ની ડિશમાં રેડી દો
  6. ચટણી માટેની બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ક્રશ કરી લો અને લીંબુનો રસ નાખી દો
  7. તૈયાર છે રવા ઢોકળા સાથે લીલી ચટણી

Reviews for Rava dhhokla with green chatni in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rava dhhokla with green chatni in gujarati

  • પાલક ઢોકળા સાથે લિલી ચટણી.

    1 likes
  • બ્રેડ પકોડા સાથે લીલી ચટણી

    1 likes