હોમ પેજ / રેસિપી / પાલક ચાટ

Photo of spinach pakora chaat by Hiral Pandya Shukla at BetterButter
635
4
0.0(0)
0

પાલક ચાટ

Oct-03-2018
Hiral Pandya Shukla
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ચાટ રેસીપી વિશે

આ ચાટ નાના મોટા બધાં ને ભાવે છે અને આ પોષ્ટિક પણ છે જ...

રેસીપી ટૈગ

  • વેજ
  • ગુજરાત
  • તળવું
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ વેસણ
  2. ૧\૪ ચમચી હડદર
  3. ૧\૪ અજમો
  4. ૧\૪ ખાવાનો સોડા
  5. ૧\૪ મરચું પાવડર
  6. ૧\૨ કપ પાણી
  7. ૨ ચમચી ચોખાનો લોટ
  8. ૧\૪ મીઠું
  9. ૧૨ પત્તા પાલક
  10. ચાટ માટે:-
  11. ૧\૪ કપ ફેટેલુ દહી
  12. ૪ ચમચી ખજુર ની મીઠી ચટણી
  13. ૪ ચમચી લીલીચટણી
  14. ૧\૪ ચમચી ચાટ મસાલો
  15. ૧\૨ કપ દાડમ ના દાણા
  16. ૨ ચમચી કોથમીર સુધારેલી
  17. ૧\૨ કપ ટમેટાં સુધારેલા
  18. ૧\૪ ચમચી જીરું પાવડર
  19. ૧\૪ ચમચી આમચૂરપાવડર
  20. ૧\૪ ચમચી લાલમરચું
  21. ૧\૪ કપ ઝીણી સેવ
  22. ચપટી મીઠું

સૂચનાઓ

  1. ૧. વેસણ ના લોટ માં બધા મસાલા ઉમેરી દો.
  2. ૨. સ્મુધ ગાંઠ ન રહે એવું ખીરું તૈયાર કરો.
  3. ૩. પાલક ના પાંદ ને એમાં બોડી દો.
  4. ૪. ડીપ ફ્રાય કરવા.
  5. ૫. એક પ્લેટ માં પાલક પકોડા ગોઠવવો.
  6. ૬. તેના પર એક ચમચી દહી, એક ચમચી મીઠી ચટણી અને એક ચમચી લીલી ચટણી ફેલાવી દ્યો.
  7. ૭. થોડોક ચાટમસાલો અને જીરું પાવડર, આમચૂર પાવડર, મરચું પાવડર ભભરાવો.
  8. ૮. દાડમ ના દાણા અને ઝીણી સેવ ભભરાવો.
  9. ૯. ટમેટા નાંખી ફરી એક વાર બન્ને ચટણી અને દહી નાખી પીરસો.
  10. ૧૦..
  11. ૧૧..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર