Open in app

પાલક ચાટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people

spinach pakora chaat ના વિશે

Ingredients to make spinach pakora chaat in gujarati

  • ૧ કપ વેસણ
  • ૧\૪ ચમચી હડદર
  • ૧\૪ અજમો
  • ૧\૪ ખાવાનો સોડા
  • ૧\૪ મરચું પાવડર
  • ૧\૨ કપ પાણી
  • ૨ ચમચી ચોખાનો લોટ
  • ૧\૪ મીઠું
  • ૧૨ પત્તા પાલક
  • ચાટ માટે:-
  • ૧\૪ કપ ફેટેલુ દહી
  • ૪ ચમચી ખજુર ની મીઠી ચટણી
  • ૪ ચમચી લીલીચટણી
  • ૧\૪ ચમચી ચાટ મસાલો
  • ૧\૨ કપ દાડમ ના દાણા
  • ૨ ચમચી કોથમીર સુધારેલી
  • ૧\૨ કપ ટમેટાં સુધારેલા
  • ૧\૪ ચમચી જીરું પાવડર
  • ૧\૪ ચમચી આમચૂરપાવડર
  • ૧\૪ ચમચી લાલમરચું
  • ૧\૪ કપ ઝીણી સેવ
  • ચપટી મીઠું

How to make spinach pakora chaat in gujarati

  1. ૧. વેસણ ના લોટ માં બધા મસાલા ઉમેરી દો.
  2. ૨. સ્મુધ ગાંઠ ન રહે એવું ખીરું તૈયાર કરો.
  3. ૩. પાલક ના પાંદ ને એમાં બોડી દો.
  4. ૪. ડીપ ફ્રાય કરવા.
  5. ૫. એક પ્લેટ માં પાલક પકોડા ગોઠવવો.
  6. ૬. તેના પર એક ચમચી દહી, એક ચમચી મીઠી ચટણી અને એક ચમચી લીલી ચટણી ફેલાવી દ્યો.
  7. ૭. થોડોક ચાટમસાલો અને જીરું પાવડર, આમચૂર પાવડર, મરચું પાવડર ભભરાવો.
  8. ૮. દાડમ ના દાણા અને ઝીણી સેવ ભભરાવો.
  9. ૯. ટમેટા નાંખી ફરી એક વાર બન્ને ચટણી અને દહી નાખી પીરસો.
  10. ૧૦..
  11. ૧૧..

Reviews for spinach pakora chaat in gujarati (0)

No reviews yet.

Recipes similar to spinach pakora chaat in gujarati

  • પિનટ ચાટ

    7 likes
  • પાલક કઢી

    6 likes
  • ચાટ પુરી

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    13 likes
  • પાલક પનીર

    4 likes