હોમ પેજ / રેસિપી / રીંગણ,બટેટા નુ ભરેલ શાક

Photo of ringan,bateta nu bharel shak by Bhavna Nagadiya at BetterButter
546
1
0.0(0)
0

રીંગણ,બટેટા નુ ભરેલ શાક

Oct-04-2018
Bhavna Nagadiya
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રીંગણ,બટેટા નુ ભરેલ શાક રેસીપી વિશે

આશાક કાંદા લસણ વગર જ બનાવાય છેગુજરાતી ઘર મા બધાને ભાવતુ શાક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • સાથે ની સામગ્રી
  • ઓછી કેલેરી વાળું

સામગ્રી સર્વિંગ: 4

  1. રીંગણ નાના 250ગ્રામ
  2. બટેટા નાની સાઇઝ ના જરુર મુજબ
  3. નિમક સ્વાદ મુજબ
  4. લાલ મરચુ પાવડર1ચમચી
  5. હરદર 1/2 ચમચી
  6. ધાણાજીરુ પાવડર 2ચમચી
  7. ચણા નો લોટ 2ચમચી
  8. લીંબુ નો રસ 1 લીંબુનો
  9. ખાંડ જરુર મુજબ
  10. તેલ મસાલા માટે 1 ચમચો
  11. તેલ વઘાર માટે 2ચમચા
  12. કોથમીર જીણઁી સમારેલી

સૂચનાઓ

  1. રીંગણ નેધોઇ સાઇડ મા કાપા પાડો
  2. બટેટા છાલ કાઢી વચ્ચે થીકાપા પાંડો
  3. ચણા નો લોટ જરા શેકી લો
  4. ગરમ લોટ માજ બધોજ મસાલો નાખો
  5. તેલ નાખી મસલી લો
  6. હવે રીંગણ બટેટા મા મસાલો ભરી લો
  7. કુકર મા તેલ મુકી વઘારી લો
  8. 10 મીનીટ ફુલ ગેસ પર 5મીની઼ટ ધીમા ગેસ પર શાક ચડવા દો
  9. બાદ કોથમીર નાખી સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર