Open in app

રીંગણ,બટેટા નુ ભરેલ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Bhavna Nagadiya4th Oct 2018

ringan,bateta nu bharel shak ના વિશે

Ingredients to make ringan,bateta nu bharel shak in gujarati

  • રીંગણ નાના 250ગ્રામ
  • બટેટા નાની સાઇઝ ના જરુર મુજબ
  • નિમક સ્વાદ મુજબ
  • લાલ મરચુ પાવડર1ચમચી
  • હરદર 1/2 ચમચી
  • ધાણાજીરુ પાવડર 2ચમચી
  • ચણા નો લોટ 2ચમચી
  • લીંબુ નો રસ 1 લીંબુનો
  • ખાંડ જરુર મુજબ
  • તેલ મસાલા માટે 1 ચમચો
  • તેલ વઘાર માટે 2ચમચા
  • કોથમીર જીણઁી સમારેલી

How to make ringan,bateta nu bharel shak in gujarati

  1. રીંગણ નેધોઇ સાઇડ મા કાપા પાડો
  2. બટેટા છાલ કાઢી વચ્ચે થીકાપા પાંડો
  3. ચણા નો લોટ જરા શેકી લો
  4. ગરમ લોટ માજ બધોજ મસાલો નાખો
  5. તેલ નાખી મસલી લો
  6. હવે રીંગણ બટેટા મા મસાલો ભરી લો
  7. કુકર મા તેલ મુકી વઘારી લો
  8. 10 મીનીટ ફુલ ગેસ પર 5મીની઼ટ ધીમા ગેસ પર શાક ચડવા દો
  9. બાદ કોથમીર નાખી સર્વ કરો

Reviews for ringan,bateta nu bharel shak in gujarati (0)

No reviews yet.

Recipes similar to ringan,bateta nu bharel shak in gujarati

  • ટિડોરા બટેટા નુ શાક

    2 likes
  • ભીન્ડા બટેટા નુ શાક

    1 likes
  • રીગંણા બટેટા નુ શાક

    1 likes
  • ફણસી અને બટેટા નુ શાક

    2 likes
  • વરણ ભાત અને બટેટા નુ શાક

    1 likes
  • રીંગણ બટાકા નુ શાક , મગ ની ખીચડી

    0 likes