હોમ પેજ / રેસિપી / વેજી પનીર પોકેટ

Photo of Veg paneer pocket by Nimisha Shah at BetterButter
761
3
0.0(0)
0

વેજી પનીર પોકેટ

Oct-04-2018
Nimisha Shah
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજી પનીર પોકેટ રેસીપી વિશે

બાળકો ને અને સૌને ભાવે એવી પૌષ્ટિક વાનગી

રેસીપી ટૈગ

  • વેજ
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉ નો લોટ ૨ વાટકી
  2. તેલ
  3. મીઠું ૨ ચમચી
  4. ઑરેગાનો અડધી ચમચી
  5. ચીલી ફલેકસ અડધી ચમચી
  6. છીણેલુ પનીર
  7. છીણેલ ગાજર, કેપસીકમ,કોબીજ

સૂચનાઓ

  1. ઘઉ ના લોટ મા તેલ, મીઠું નાખી કણક બાધો.
  2. હવે કાચી પાકી રોટલી વણી લો.
  3. કઢાઇ માં ૨ચમચી તેલ લઇ શાકભાજી ઉમેરો.૨મીનીટ સાતળો
  4. પનીર ઉમેરો, ઓરેગાનો, ચીલી ફલેકસ, મીઠું ઉમેરો.
  5. ૩ મીનીટ સાતળો..
  6. હવે રોટલી માં મિશ્રણ ભરી ચાર બાજુ થી વાળી લો.. તવા પર શેકી લો.
  7. વેજી પનીર પોકેટસ તૈયાર છે. સોસ કે ચટણી કે મેયો સાથે લઇ શકાય.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર