Open in app

વેજી પનીર પોકેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Nimisha Shah4th Oct 2018

Veg paneer pocket ના વિશે

Ingredients to make Veg paneer pocket in gujarati

  • ઘઉ નો લોટ ૨ વાટકી
  • તેલ
  • મીઠું ૨ ચમચી
  • ઑરેગાનો અડધી ચમચી
  • ચીલી ફલેકસ અડધી ચમચી
  • છીણેલુ પનીર
  • છીણેલ ગાજર, કેપસીકમ,કોબીજ

How to make Veg paneer pocket in gujarati

  1. ઘઉ ના લોટ મા તેલ, મીઠું નાખી કણક બાધો.
  2. હવે કાચી પાકી રોટલી વણી લો.
  3. કઢાઇ માં ૨ચમચી તેલ લઇ શાકભાજી ઉમેરો.૨મીનીટ સાતળો
  4. પનીર ઉમેરો, ઓરેગાનો, ચીલી ફલેકસ, મીઠું ઉમેરો.
  5. ૩ મીનીટ સાતળો..
  6. હવે રોટલી માં મિશ્રણ ભરી ચાર બાજુ થી વાળી લો.. તવા પર શેકી લો.
  7. વેજી પનીર પોકેટસ તૈયાર છે. સોસ કે ચટણી કે મેયો સાથે લઇ શકાય.

Reviews for Veg paneer pocket in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg paneer pocket in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    11 likes