Open in app

કઠોલ મીક્સ હાંડવો

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  360 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Bhavna Nagadiya4th Oct 2018

Kathol mix handavo ના વિશે

Ingredients to make Kathol mix handavo in gujarati

  • ચોખા 500 ગ્રામ
  • ચણા ની દાલ250ગ્રામ
  • મગ,ચણાની દાલ,મગની દાલ,શીંગદાણા બધુ મલીને250ગ્રામ
  • દહી250ગ્રામ
  • સાજી ના ફુલ 1/2 ચમચી
  • તેલ 1 ચમચી
  • નિમક સ્વાદ મુજબ
  • હરદર1/2 ચમચી
  • મરચુ પાવડર 1/2 ચમચી
  • આદુ,મરચા ની પેસ્ટ 1 ચમચો
  • વઘાર માટે તલ,રાય,લીમડા ના પાન,તેલ,હીંગ

How to make Kathol mix handavo in gujarati

  1. ચોખા ચણા ની દાલ મીક્સ કરી કરકરુ દલાવી લો
  2. ગરમ પાણી મા લોટ નાખી મીક્સ કરો
  3. દહી નાખી નિમક હરદર મરચુ નાખો
  4. બીજા વાસણ મા ચણાની દાલ મગ,શીંગદાણાભીંજાવો
  5. હવે 6કલાક ઢાકી રાખો
  6. બાદદાલ શીંગદાણા મગ બધુ અધકચરુ વાટી લો
  7. હાંડવા માહવે આથો આવી ગયો હશે
  8. આદુ મરચા ની પેષ્ટ નાખો
  9. વાટેલા કઠોલ નાખો
  10. થોડુ ગરમ પાણી કરી સાજી ના ફુલ તેલનેમીક્સ કરી નાખો
  11. હવે નોન સ્ટીક તવો અથવા પેન મા તેલ ગરમ કરો
  12. રાય તલ ,હીંગ લીમડા ના પાન મુકી વઘારો
  13. બાદ ધીમા તાપ પર બન્ને બાજુ સ્હેજ લાલ થા દો
  14. ચટની કે સોસ સાથે ગરમજ સર્વ કરો

Reviews for Kathol mix handavo in gujarati (0)

No reviews yet.

Recipes similar to Kathol mix handavo in gujarati

  • હાંડવો

    54 likes
  • હાંડવો

    5 likes
  • સેઝવાન હાંડવો

    4 likes
  • ગ્રીન હાંડવો

    0 likes
  • મકાઈ પાલક હાંડવો

    5 likes
  • હેલ્થી રવા હાંડવો

    4 likes