હોમ પેજ / રેસિપી / કઠોલ મીક્સ હાંડવો

Photo of Kathol mix handavo by Bhavna Nagadiya at BetterButter
488
3
0.0(0)
0

કઠોલ મીક્સ હાંડવો

Oct-04-2018
Bhavna Nagadiya
360 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કઠોલ મીક્સ હાંડવો રેસીપી વિશે

આ હાંડવો પૌષ્ટીક છે.ઓછા ફેટ સાથે વધારે ફાયબર મલે

રેસીપી ટૈગ

  • આથવું
  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • ફીણવું
  • મુખ્ય વાનગી
  • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

  1. ચોખા 500 ગ્રામ
  2. ચણા ની દાલ250ગ્રામ
  3. મગ,ચણાની દાલ,મગની દાલ,શીંગદાણા બધુ મલીને250ગ્રામ
  4. દહી250ગ્રામ
  5. સાજી ના ફુલ 1/2 ચમચી
  6. તેલ 1 ચમચી
  7. નિમક સ્વાદ મુજબ
  8. હરદર1/2 ચમચી
  9. મરચુ પાવડર 1/2 ચમચી
  10. આદુ,મરચા ની પેસ્ટ 1 ચમચો
  11. વઘાર માટે તલ,રાય,લીમડા ના પાન,તેલ,હીંગ

સૂચનાઓ

  1. ચોખા ચણા ની દાલ મીક્સ કરી કરકરુ દલાવી લો
  2. ગરમ પાણી મા લોટ નાખી મીક્સ કરો
  3. દહી નાખી નિમક હરદર મરચુ નાખો
  4. બીજા વાસણ મા ચણાની દાલ મગ,શીંગદાણાભીંજાવો
  5. હવે 6કલાક ઢાકી રાખો
  6. બાદદાલ શીંગદાણા મગ બધુ અધકચરુ વાટી લો
  7. હાંડવા માહવે આથો આવી ગયો હશે
  8. આદુ મરચા ની પેષ્ટ નાખો
  9. વાટેલા કઠોલ નાખો
  10. થોડુ ગરમ પાણી કરી સાજી ના ફુલ તેલનેમીક્સ કરી નાખો
  11. હવે નોન સ્ટીક તવો અથવા પેન મા તેલ ગરમ કરો
  12. રાય તલ ,હીંગ લીમડા ના પાન મુકી વઘારો
  13. બાદ ધીમા તાપ પર બન્ને બાજુ સ્હેજ લાલ થા દો
  14. ચટની કે સોસ સાથે ગરમજ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર