Open in app

રાજ કચોરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people

raj kachori ના વિશે

Ingredients to make raj kachori in gujarati

  • પુરી માટે:-
  • મેંદો એક કપ..૧૨૫ ગ્રામ
  • સુજી ૧\૪ કપ..૪૦ ગ્રામ
  • બેકીંગ સોડા બે ચમચી
  • તેલ તળવા માટે.
  • કચોરી ભરવા માટે:-
  • મગ દાળ ની પકોડી સાત થી આઠ
  • ઝીણા સમારેલા બાફેલા બટાકા મીડીયમ બે નંગ
  • મગ અથવા ચણા બાફેલા સો ગ્રામ
  • તાજું ફેટેલુ દહીં એક કપ
  • શેકેલૂ જીરૂ પાવડર બે ચમચી
  • સંચળ બે ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • લાલ મરચું એક ચમચી
  • લીલી ચટણી એક વાટકી
  • મીઠી ચટણી એક વાટકી
  • સેવ ભુજીયા એક કપ
  • દાળમ ના દાણા એક કપ
  • કોથમીર એક કપ
  • કચોરી ભરવાની વસ્તુ ઇચ્છા અનુસાર વધારે ઓછી કરી શકાય છે એટલે માપ આપ્યું નથી.
  • આ સામગ્રી માથી મોટી પાંચ થી છ કચોરી બને છે.

How to make raj kachori in gujarati

  1. ૧. મેંદા માં સૂઝી અને બેકીંગ સોડા ઉમેરી પાણી થી કઠણ લોટ બાંધો.
  2. ૨. લોટ ને મસળી મસળીને નરમ કરવો.
  3. ૩. તળવા માટે તેલ ગરમ કરો.
  4. ૪. લોટ માંથી નાના ગોરણા બનાવી ઢાંકી દો જેથી સુકાય નહી.
  5. ૫. પૂરી બનાવીને તળી લો.
  6. ૬. ધીમે ગેસ પર સોનેરી રંગ ની થાય ત્યાં સુધી કળછી થી થોડી દબાવી ને તળો.
  7. ૭. પછી એને ઠંડી થવા દો ઢાંકવી નહીં.
  8. ૮. ઠંડી પડે પછી તેમાં વચ્ચે કાણું કરીને પ્લેટ માં રાખી તેમાં મગદાળ ની પકોડી, ચાર થી પાંચ બટેટા ના ટુકડા, બે ચમચી મગ, થોડુંક શેકેલુ જીરું, સંચળ, મીઠુંસ્વાદ પ્રમાણે, મરચું પાવડર, દહી, મીઠી ચટણી, લીલી ચટણી, સેવ ભુજીયા, દાડમ ના દાણા ફરી એકવાર જીરું પાવડર, ચટણી, સંચળ, દહી અને મરચું પાવડર ભભરાવીને પીરસો.

Reviews for raj kachori in gujarati (0)

No reviews yet.

Recipes similar to raj kachori in gujarati

  • રવા કચોરી

    2 likes
  • રાજ કચોરી

    2 likes
  • દાળ કચોરી

    6 likes
  • પાલક કચોરી

    3 likes
  • મગની કચોરી

    4 likes
  • સૂકી કચોરી

    2 likes