Open in app

રેડ પાસ્તા વિથ ટોમેટો સુપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Meghna Sodha4th Oct 2018

Red Pasta with tomato soup ના વિશે

Ingredients to make Red Pasta with tomato soup in gujarati

  • પાસ્તા બનાવવા માટે
  • ૧ બાઉલ બાફેલા પાસ્તા
  • ૧/૨ કપ કેપ્સીકમ અને ગાજર
  • ૧/૨ કપ ટોમેટો
  • ૨ ચમચા ટોમેટો સોસ
  • ૧ ચમચી રેડ ચીલી સોસ
  • ૧ ચમચી સોયા સોસ
  • ૧ નાની ચમચી ઈટાલીયન સીઝનીગ
  • ૧ નાની ચમચી મીક્ષ હબૅસ
  • ૧ નાની ચમચી ઓરેગાનો
  • ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  • ૧/૨ નાની ચમચી મરી પાવડર
  • સુપ માટે સામગ્રી
  • ૨ મોટા લાલ ટામેટા
  • ૧/૨ કપ દૂધીના ટુકડા
  • ૧ નાનો ટુકડો આદુ
  • મીઠું
  • મરી
  • ખાંડ
  • લીંબુનો રસ

How to make Red Pasta with tomato soup in gujarati

  1. સૌપ્રથમ પા઼સ્તાને તેલ અને મીઠું ઉમેરી કુક કરી લો.
  2. તેની ઉપર ઠંડુ પાણી રેડી દો, જેથી ઓવર કુક થઈ ‌ચોટી ના જાય.
  3. હવે અેક કડાઈમાં તેલ લઇ તેમાં બધા શાક સાંતળો.
  4. હવે પાસ્તા ઉમેરો
  5. બધા સોસ ઉમેરો
  6. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરો
  7. મસાલા અને હબૅસ એડ કરો.
  8. બરાબર મિક્ષ કરી થોડી વાર કુક થવા દો.
  9. સુપ માટે રીત
  10. કુકરમાં બધાં શાકભાજી બાફી લો.
  11. તેને ક્રશ કરી પાણી ઉમેરી ગાળી લો.
  12. હવે તેમાં મીઠું અને મરી નાખી ઉકાળી લો
  13. ઉપર લેમન જ્યુસ નાખી પાસ્તા સાથે સર્વ કરો.

Reviews for Red Pasta with tomato soup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Red Pasta with tomato soup in gujarati