હોમ પેજ / રેસિપી / રેડ પાસ્તા વિથ ટોમેટો સુપ

Photo of Red Pasta with tomato soup by Meghna Sodha at BetterButter
861
2
0.0(0)
0

રેડ પાસ્તા વિથ ટોમેટો સુપ

Oct-04-2018
Meghna Sodha
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેડ પાસ્તા વિથ ટોમેટો સુપ રેસીપી વિશે

ડીનર માટે‌ શું બનાવવું..!! પાસ્તા અને સુપ પરફેક્ટ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • ઇટાલિયન
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. પાસ્તા બનાવવા માટે
  2. ૧ બાઉલ બાફેલા પાસ્તા
  3. ૧/૨ કપ કેપ્સીકમ અને ગાજર
  4. ૧/૨ કપ ટોમેટો
  5. ૨ ચમચા ટોમેટો સોસ
  6. ૧ ચમચી રેડ ચીલી સોસ
  7. ૧ ચમચી સોયા સોસ
  8. ૧ નાની ચમચી ઈટાલીયન સીઝનીગ
  9. ૧ નાની ચમચી મીક્ષ હબૅસ
  10. ૧ નાની ચમચી ઓરેગાનો
  11. ૧ નાની ચમચી ચીલી ફ્લેક્સ
  12. ૧/૨ નાની ચમચી મરી પાવડર
  13. સુપ માટે સામગ્રી
  14. ૨ મોટા લાલ ટામેટા
  15. ૧/૨ કપ દૂધીના ટુકડા
  16. ૧ નાનો ટુકડો આદુ
  17. મીઠું
  18. મરી
  19. ખાંડ
  20. લીંબુનો રસ

સૂચનાઓ

  1. સૌપ્રથમ પા઼સ્તાને તેલ અને મીઠું ઉમેરી કુક કરી લો.
  2. તેની ઉપર ઠંડુ પાણી રેડી દો, જેથી ઓવર કુક થઈ ‌ચોટી ના જાય.
  3. હવે અેક કડાઈમાં તેલ લઇ તેમાં બધા શાક સાંતળો.
  4. હવે પાસ્તા ઉમેરો
  5. બધા સોસ ઉમેરો
  6. ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરો
  7. મસાલા અને હબૅસ એડ કરો.
  8. બરાબર મિક્ષ કરી થોડી વાર કુક થવા દો.
  9. સુપ માટે રીત
  10. કુકરમાં બધાં શાકભાજી બાફી લો.
  11. તેને ક્રશ કરી પાણી ઉમેરી ગાળી લો.
  12. હવે તેમાં મીઠું અને મરી નાખી ઉકાળી લો
  13. ઉપર લેમન જ્યુસ નાખી પાસ્તા સાથે સર્વ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર