Open in app

મસાલા આલૂ તવા ફ્રાય

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni5th Oct 2018

Masala Aloo Tawa fry ના વિશે

Ingredients to make Masala Aloo Tawa fry in gujarati

  • 4 બટાકા ગોળ રાઉન્ડમાં કાપેલા
  • 1/2 ચમચી હળદર
  • 1/2 ચમચી ધાણા જીરુ પાવડર
  • મીઠું - સ્વાદ મુજબ
  • 1/2 ચમચી જીરુ
  • 2 ચમચી તેલ
  • 1 લીલુમરચું સમારેલ
  • 1 સુકું આખુ લાલ મરચું
  • 1/4 ચમચી તલ
  • 1/2 ચમચી લીંબુ નો રસ
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • 2 કાજુ
  • 1/4 ચમચી મેથી નો મસાલો
  • 2-3 લીમડા ના પાન
  • 1 ચમચી કોથમીર

How to make Masala Aloo Tawa fry in gujarati

  1. 1 અેક પેન માં તેલ ગરમ કરી
  2. જીરુ નાંખો
  3. હળદર નાંખો
  4. બટાકા નાંખો
  5. પેન ને ઢાંકી દો
  6. 2 મિનીટ પછી બટાકા ને બીજી બાજુ ફેરવો
  7. જયારે બટાકા ચઢી જાય અેટલે તેમાં મીઠું,તલ, કાજુ,ધાણા જીરુ,લાલ મરચું પાવડર, સુકું આખુ લાલ મરચું, લીંબુ નો રસ, ગરમ મસાલો મેથી નો મસાલો, લીમડા ના પાન ઉમેરી
  8. 1 મિનીટ માટે હાઈ તાપમાન પર ગરમ કરી
  9. કોથમીર નાંખી ગરમ પિરસો

Reviews for Masala Aloo Tawa fry in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala Aloo Tawa fry in gujarati

  • પનીર તવા મસાલા

    4 likes
  • આલૂ-મસાલા પુરી

    0 likes