હોમ પેજ / રેસિપી / બટેટા ની લાંબી ચીપ્સ

Photo of French fries by Hiral Pandya Shukla at BetterButter
481
2
0.0(0)
0

બટેટા ની લાંબી ચીપ્સ

Oct-05-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટા ની લાંબી ચીપ્સ રેસીપી વિશે

નાના મોટા સહુ ને પસંદ પણ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • કિટ્ટીપાર્ટી
  • તળવું
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 1

  1. બે બટેટા
  2. મીઠું સ્વાદ અનુસાર.
  3. ચાટ મસાલો સ્વાદ મુજબ.
  4. તેલ તળવા માટે.
  5. લાલ મરચું પાવડર સ્વાદ મુજબ..( મેં નથી ઉમેર્યું )

સૂચનાઓ

  1. બટેટા ને છોલીને બે થી ત્રણ વખત ધોઇ લો.
  2. મશીન માં એક બટેટુ ઉભું રાખી દો.
  3. પછી ચીપ્સ ના મશીન થી કટ કરી લો.
  4. બરફ ના અથવા ફ્રીજ ના ઠંડા પાણીમાં બે થી ત્રણ વખત ધોઇને કપડાં થી લુછી ને કોરી કરી લો.
  5. ગરમ તેલમાં તળી લો ધીમે ગેસ ૫ થી ૭ મીનીટ તળી લો.
  6. ૨ થી ૩ મીનીટ પછી ફરીથી એ જ ચીપ્સ ને ગરમ તેલમાં તળવા માટે પાછી નાખી અને સોનેરી રંગ ની થાય ત્યાં સુધી મીડિયમ ગેસે તળી લો.
  7. તૈયાર છે ચીપ્સ.હવે એ પ્લેટમાં કાઢી મીઠું, મરચું નાખી કેચપ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર