Open in app

બટેટા ની લાંબી ચીપ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  1 people

French fries ના વિશે

Ingredients to make French fries in gujarati

  • બે બટેટા
  • મીઠું સ્વાદ અનુસાર.
  • ચાટ મસાલો સ્વાદ મુજબ.
  • તેલ તળવા માટે.
  • લાલ મરચું પાવડર સ્વાદ મુજબ..( મેં નથી ઉમેર્યું )

How to make French fries in gujarati

  1. બટેટા ને છોલીને બે થી ત્રણ વખત ધોઇ લો.
  2. મશીન માં એક બટેટુ ઉભું રાખી દો.
  3. પછી ચીપ્સ ના મશીન થી કટ કરી લો.
  4. બરફ ના અથવા ફ્રીજ ના ઠંડા પાણીમાં બે થી ત્રણ વખત ધોઇને કપડાં થી લુછી ને કોરી કરી લો.
  5. ગરમ તેલમાં તળી લો ધીમે ગેસ ૫ થી ૭ મીનીટ તળી લો.
  6. ૨ થી ૩ મીનીટ પછી ફરીથી એ જ ચીપ્સ ને ગરમ તેલમાં તળવા માટે પાછી નાખી અને સોનેરી રંગ ની થાય ત્યાં સુધી મીડિયમ ગેસે તળી લો.
  7. તૈયાર છે ચીપ્સ.હવે એ પ્લેટમાં કાઢી મીઠું, મરચું નાખી કેચપ સાથે પીરસો.

Reviews for French fries in gujarati (0)

No reviews yet.

Recipes similar to French fries in gujarati

  • ઢોકલા ની ચીપ્સ

    4 likes
  • બટેટા સાબુદાણા ની ખીચડી

    3 likes
  • બટેટા સાબુદાણા ની પેટીસ

    2 likes
  • મેથી ની ભાજી બટેટા નું શાક

    1 likes
  • બ્રેડ કરુટોન્સ અને બટેટા ની કાતરી નો ચાટ

    3 likes