બટાકાનુ શાક | Aalu Ki Sabji Recipe in Gujarati

ના દ્વારા Harsha Israni  |  5th Oct 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
  • Photo of Aalu Ki Sabji by Harsha Israni at BetterButter
બટાકાનુ શાકby Harsha Israni
  • તૈયારીનો સમય

    5

    મીની
  • બનાવવાનો સમય

    20

    મીની
  • પીરસવું

    4

    લોકો

7

0

બટાકાનુ શાક વાનગીઓ

બટાકાનુ શાક Ingredients to make ( Ingredients to make Aalu Ki Sabji Recipe in Gujarati )

  • ૫૦૦ગ્રામ બટાકા
  • ૨ -૩ નંગ ટામેટા
  • ૨-૩ લીલા મરચા (ઝીણા સમારેલા)
  • ૫-૭ પાન મીઠા લીમડાના પાન
  • ૧ ચમચી આમચુર પાવડર
  • મીઠુ પ્રમાણસર
  • ૧/૨ ચમચી હળદર
  • ચપટી હીંગ
  • ૧ ચમચી જીરુ
  • ૧ ચમચી લાલ મરચુ પાવડર
  • ૧ મોટો ચમચો તેલ
  • સજાવવા માટે-
  • ૧/૪ કપ કોથમીર(ઝીણી સમારેલી )

How to make બટાકાનુ શાક

  1. સૌ પહેલા બટાકાને બાફીને નાના મોટા ટુકડા હાથ વડે જ કરી દો.
  2. ટામેટાને ધોઈને મીકસરના જારમાં પીસીને પેસ્ટ બનાવી લો.
  3. એક કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી જીરુ હીંગ ઉમેરો.ત્યાર બાદ મીઠો લીમડો,લીલા મરચા, ટામેટાની પેસ્ટ ,હળદર,મીઠુ,લાલ મરચુ પાવડર ઉમેરીને ધીમી આંચે ૨ મિનિટ સાંતળી ગ્રેવી તૈયાર કરો.
  4. પછી બાફેલા બટાકા ગ્રેવીમાં ઉમેરીને મીકસ કરો અને ૧ કપ પાણી ઉમેરીને ૫ મિનિટ માટે ધીમી આંચે ઢાંકીને મૂકો.
  5. તૈયાર છે બટાકાનુ શાક કોથમીરથી સજાવો, પૂરી/રોટલી સાથે પીરસો.

My Tip:

શાકમાં રસો જરુર મુજબ પાણી ઉમેરી બનાવી શકાય છે.

Reviews for Aalu Ki Sabji Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો