Open in app

બટાકાનુ શાક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Harsha Israni5th Oct 2018

Aalu Ki Sabji ના વિશે

Ingredients to make Aalu Ki Sabji in gujarati

  • ૫૦૦ગ્રામ બટાકા
  • ૨ -૩ નંગ ટામેટા
  • ૨-૩ લીલા મરચા (ઝીણા સમારેલા)
  • ૫-૭ પાન મીઠા લીમડાના પાન
  • ૧ ચમચી આમચુર પાવડર
  • મીઠુ પ્રમાણસર
  • ૧/૨ ચમચી હળદર
  • ચપટી હીંગ
  • ૧ ચમચી જીરુ
  • ૧ ચમચી લાલ મરચુ પાવડર
  • ૧ મોટો ચમચો તેલ
  • સજાવવા માટે-
  • ૧/૪ કપ કોથમીર(ઝીણી સમારેલી )

How to make Aalu Ki Sabji in gujarati

  1. સૌ પહેલા બટાકાને બાફીને નાના મોટા ટુકડા હાથ વડે જ કરી દો.
  2. ટામેટાને ધોઈને મીકસરના જારમાં પીસીને પેસ્ટ બનાવી લો.
  3. એક કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી જીરુ હીંગ ઉમેરો.ત્યાર બાદ મીઠો લીમડો,લીલા મરચા, ટામેટાની પેસ્ટ ,હળદર,મીઠુ,લાલ મરચુ પાવડર ઉમેરીને ધીમી આંચે ૨ મિનિટ સાંતળી ગ્રેવી તૈયાર કરો.
  4. પછી બાફેલા બટાકા ગ્રેવીમાં ઉમેરીને મીકસ કરો અને ૧ કપ પાણી ઉમેરીને ૫ મિનિટ માટે ધીમી આંચે ઢાંકીને મૂકો.
  5. તૈયાર છે બટાકાનુ શાક કોથમીરથી સજાવો, પૂરી/રોટલી સાથે પીરસો.

Reviews for Aalu Ki Sabji in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aalu Ki Sabji in gujarati

  • ગ્રીન શાક

    3 likes
  • મગ નું શાક

    3 likes
  • ફણસ નો શાક

    1 likes
  • પાલક નુ શાક

    2 likes
  • સુરણ નુ શાક

    2 likes
  • કલી નું શાક

    2 likes