Open in app

પિન્ક મોતી રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  2 people
Rani Soni5th Oct 2018

Pink Moti Rice ના વિશે

Ingredients to make Pink Moti Rice in gujarati

  • 1 કપ બાસમતી રાઈસ
  • 1/2 નાની ચમચી આદુ છીણેલું
  • 1/2 બીટ છીણેલું
  • 1 તજપાન
  • 1 તજ નો ટુકડો
  • 2 ચમચી ઘી
  • મીઠું સ્વાદમુજબ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1 લીલું મરચું સમારેલ
  • મોતી માટે:
  • 1 કપ બાફેલા બટાકા
  • 1 ચમચી પનીર
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 લીલા મરચા સમારેલ
  • 1 ચમચી કોથમીર સમારેલ
  • ચપટી હળદર
  • 2 ચમચી કોન્ફ્લોર
  • ચાંદી વરક જરુર મુજબ
  • 2 ચમચી તેલ સેલો ફ્રાય કરવા
  • સજાવવા માટે:
  • 8-7 કાજુ- બદામ ફ્રાય કરેલા
  • 3-4 ફૂદીના પાન
  • 1 ચમચી કોથમીર

How to make Pink Moti Rice in gujarati

  1. સૌ પ્રથમ ચોખાને ધોઈ 1/2 કલાક પલાળી રાખો
  2. કૂકર માં ઘી લો
  3. ગરમ થાય અેટલે તજપાન, તજ નો ટુકડો નાંખો
  4. લીલા મરચા,આદુ પેસ્ટ ઉમેરી સાંતળો
  5. હવે છીણેલ બીટ નાંખી સાંતળો
  6. મીઠું નાંખી બરાબર મિક્સ કરી
  7. પલાળી રાખેલા રાઈસ ઉમેરો
  8. ગરમ મસાલો ઉમેરો
  9. 2 કપ પાણી ઉમેરી
  10. મિકસ કરો 2 સિટી લઈ લો ગેસ બંધ કરો
  11. પિન્ક રાઈસ તૈયાર છે
  12. મોતી બનાવવા: એક બાઉલ માં પનીર, બટાકા,મીઠું, કોથમીર,લીલા મરચા,હળદર,ગરમ મસાલા,કોન્ફ્લોર લઈ મિકસ કરી
  13. નાના ગોળા મોતી બનાવો
  14. તેલ ને તવા પર ગરમ કરી
  15. બનાવેલ મોતી ને લાઈટ સેલો ફ્રાય કરો
  16. ચાંદીના વરક થી ગાર્નિશ કરો
  17. પિન્ક રાઈસ ને ડીશ માં લઈ ઉપર મોતી મુકી
  18. ફ્રાય કાજુ- બદામ ,ફૂદીના પાન,કોથમીર થી ગાર્નિશ કરી
  19. ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે પિન્ક મોતી રાઈસ

Reviews for Pink Moti Rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pink Moti Rice in gujarati

  • રાઈસ રોલ

    2 likes
  • કર્ડ રાઈસ

    2 likes
  • લેમન રાઈસ

    2 likes
  • મસાલા રાઈસ

    4 likes
  • ગ્રીન રાઈસ

    5 likes
  • રાઈતા રાઈસ

    6 likes