Open in app

છોલે પેટીશ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Hanika Thadani5th Oct 2018

Chhole petish ના વિશે

Ingredients to make Chhole petish in gujarati

  • ૨૫૦ ગ્રામ છોલા
  • ૬ નંગ બાફેલા બટાકા
  • મીઠુ (જરુર મુજબ)
  • ૧ ચમચી લાલ મરચુ
  • ૧/૨ ચમચી જીરું પાવડર
  • ૧ ચમચી ચાટ મસાલો
  • ૨ ચમચી છોલે મસાલા
  • ૧/૪ ચમચી નારંગી ફૂડ કલર
  • ૨ ચમચી સમારેલા લીલા ધાણા
  • ૨ ચમચી સમારેલ ફૂદીનો
  • ૨ નંગ લીલા મરચાં
  • ૨ ચમચી આરાલોટ
  • ૧/૪ ચમચી દળૅલી કાળી મરી
  • ૧ વાટકી બ્રેડ નો ભુક્કો
  • ૫ ચમચી તેલ

How to make Chhole petish in gujarati

  1. છોલે માટે:
  2. ૫ કલાક પલાળૅલા છૉલાનૅ ૪ સીટી વગાડીને બાફીલૉ.
  3. એક વાસણમાં બાફેલા છૉલા,૧ નાનું બટાકુ સમારીને,૧ લીલુ મરચું ,ઝીણા સમારેલા ધાણા અને ફૂદીનો અને બાકી ના બધા મસાલા નાખી મિક્સ કરો.
  4. ફૂડ કલર નાખી ને મિક્સ કરો.થોડા છૉલા મસળો જેથી ગ્રેવી ઘટ્ટ બને.
  5. જ્યારે ખાવાનું હોય ત્યારે તવીમાં છૉલા બાફતા વધેલ પાણી લઈને એમાં તૈયાર મિશ્રણ નાખી ગરમ કરો.
  6. પેટીશ માટે:
  7. એક વાટકામાં ૫ બાફેલા બટાકા લો.તેમાં સ્વાદ મુજબ મીઠું ,લાલ મરચું,૧ સમારેલુ લીલું મરચુંઅને આરાલોટ નાખો.
  8. બરાબર મિક્ષ કરીને ટીક્કી બનાવો.
  9. બ્રેડ ના ભુકકામાં રગદોળી લો.
  10. હવે ટીક્કી ને ધીમી આંચે શેલો ફ્રાય કરો.
  11. તૈયાર છે છૉલા પેટીશ.પ્લેટમાં પેટીશ મૂકી તેના પર છૉલા અને આંબલીની ચટણી નાખો.
  12. સેવ નાખીને સજાવો.

Reviews for Chhole petish in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chhole petish in gujarati

  • છોલે

    5 likes
  • છોલે પુરી

    4 likes
  • છોલે ભટુરે

    54 likes
  • છોલે મસાલા

    2 likes
  • છોલે ટાકોસ

    6 likes
  • છોલે પુલાવ

    1 likes