Open in app

મગની દાળના દહીવડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  6 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Harsha Israni5th Oct 2018

Moong dal dahivada ના વિશે

Ingredients to make Moong dal dahivada in gujarati

  • ૧ કપ મગની દાળ
  • ૨ ચમચા બેસન
  • મીઠું પ્રમાણસર
  • ૧/૪ ચમચી ખાવાનો સોડા
  • ૧ ચમચી આદુની પેસ્ટ
  • ચપટી હીંગ
  • ૨-૪ લીલા મરચા (ઝીણા સમારેલા)
  • ૨ કપ દહીં
  • તેલ તળવા માટે
  • ૧ કપ કોથમીર ચટની (લસણ,ડુંગળી વગર)
  • ૧ કપ આમલી-ખજૂરની ચટની
  • કોથમીર (ઝીણા સમારેલા)
  • ૧/૨ કપ દાડમના તાજા દાણા
  • શેકેલુ જીરુ પાવડર પ્રમાણસર
  • લાલ મરચુ પાવડર પ્રમાણસર

How to make Moong dal dahivada in gujarati

  1. સૌ પહેલા મગની દાળને ૩-૪ કલાક પલાળી લો.મિક્સરમાં બહુ જ ઓછુ પાણી નાખી મિક્સરમાં વાટવી.
  2. તેમાં મીઠુ ,લીલા મરચા,આદુ,હિંગ ,સોડા,બેસન ઉમેરી બરાબર હલાવીને વડા માટે ખીરુ તૈયાર કરો.
  3. દહીંને વલાવીને તેમાં મીઠું ઉમેરો.
  4. એક કડાઈ લઈ તેમાં તેલ ગરમ કરી વડાને મદયમ તાપે ગુલાબી રંગના તળી લો.
  5. વડાને ૫ મિનિટ માટે હૂંફાળા પાણીમાં પલાળી લો.
  6. પાણીમાંથી વડાને કાઢી દબાવીને ડીશમાં ગોઠવીને વલોવેલું દહીં રેડવું તેના ઉપર કોથમીર ચટની,આમલી-ખજૂરની ચટની ,મરચુ,જીરાનું પાવડર,દાડમના દાણા ,કોથમીર નાખીને પીરસો.

Reviews for Moong dal dahivada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Moong dal dahivada in gujarati

  • દહીવડા

    2 likes
  • દહીવડા

    0 likes
  • મગની કચોરી

    4 likes
  • મગની દાળ..

    1 likes
  • ફરાળી દહીવડા

    3 likes
  • મગની દાળ ના વડા

    7 likes