હોમ પેજ / રેસિપી / થેપલા પીત્ઝા

Photo of Thepla pizza by vaishali nandola at BetterButter
665
2
0.0(0)
0

થેપલા પીત્ઝા

Oct-06-2018
vaishali nandola
15 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

થેપલા પીત્ઝા રેસીપી વિશે

ઘઉંના લોટમા નાચણી અને સોયાબીન મિક્સ કયાૅ છે અને સાથે વેજટેબ્લસ હોવાથી પૌસ્ટીક છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ભારતીય
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. થેપલા માટે
  2. ઘઉંનો લોટ જેમા સોયાબીન અને નાચણી મિક્સ હોય એવો ઘઉંનો લોટ( 2 કપ)
  3. 1/2 ચમચી લાલ મરચુ
  4. 1/2 ચમચી ધાણાજીરુ
  5. 1/4 ચમચી હળદર
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. તેલ
  8. 1/2 કપ બાફેલી મકાઈ
  9. 1/2 કપ કેપ્સીકમ સમારેલા
  10. 1/2 કપ ટમેટા સમારેલા
  11. જૈન પીઝા સૉસ
  12. પીઝા મસાલો
  13. ચીઝ

સૂચનાઓ

  1. થેપલા નો લોટ બાંધી લો.
  2. થેપલા થોડા જાડા વણી. ઘી થી શેકી લો.એક સાઈડ થોડા કાચા રાખવા. એક સાઈડ બરાબર શેકવા.
  3. બરાબર શકેલી સાઈડ
  4. બરાબર શેકેલી સાઈડ પર સૉસ લગાડો.
  5. તેના પર મકાઈ,ઉપર કેપ્સીકમ,ઉપર ટમેટા અને ચીઝ નાખો.
  6. નૉનસ્ટીક પૅનમા 1/4 ચમચી ઘી કે બટર મુકી થેપલાની કાચી બાજુ મુકો.
  7. તેને પીઝા ની જેમ ઢાકીને ચીઝ મેલ્ટ થાય એટલે ડીશ મા લઈ લો
  8. ઉપર થી પીઝા મસાલો અને સૉસ નાખી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર