Open in app

થેપલા પીત્ઝા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
vaishali nandola6th Oct 2018

Thepla pizza ના વિશે

Ingredients to make Thepla pizza in gujarati

  • થેપલા માટે
  • ઘઉંનો લોટ જેમા સોયાબીન અને નાચણી મિક્સ હોય એવો ઘઉંનો લોટ( 2 કપ)
  • 1/2 ચમચી લાલ મરચુ
  • 1/2 ચમચી ધાણાજીરુ
  • 1/4 ચમચી હળદર
  • મીઠુ સ્વાદ મુજબ
  • તેલ
  • 1/2 કપ બાફેલી મકાઈ
  • 1/2 કપ કેપ્સીકમ સમારેલા
  • 1/2 કપ ટમેટા સમારેલા
  • જૈન પીઝા સૉસ
  • પીઝા મસાલો
  • ચીઝ

How to make Thepla pizza in gujarati

  1. થેપલા નો લોટ બાંધી લો.
  2. થેપલા થોડા જાડા વણી. ઘી થી શેકી લો.એક સાઈડ થોડા કાચા રાખવા. એક સાઈડ બરાબર શેકવા.
  3. બરાબર શકેલી સાઈડ
  4. બરાબર શેકેલી સાઈડ પર સૉસ લગાડો.
  5. તેના પર મકાઈ,ઉપર કેપ્સીકમ,ઉપર ટમેટા અને ચીઝ નાખો.
  6. નૉનસ્ટીક પૅનમા 1/4 ચમચી ઘી કે બટર મુકી થેપલાની કાચી બાજુ મુકો.
  7. તેને પીઝા ની જેમ ઢાકીને ચીઝ મેલ્ટ થાય એટલે ડીશ મા લઈ લો
  8. ઉપર થી પીઝા મસાલો અને સૉસ નાખી સવૅ કરો.

Reviews for Thepla pizza in gujarati (0)

No reviews yet.

Recipes similar to Thepla pizza in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • ચટણી થેપલા

    1 likes
  • બેસન થેપલા

    1 likes
  • થેપલા ભાજી

    0 likes
  • થેપલા ટાર્ટ

    9 likes