Open in app

પનીર વેજ બિરયાની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  12 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Swati Bapat6th Oct 2018

PANEER veg biryani ના વિશે

Ingredients to make PANEER veg biryani in gujarati

  • બસમતી ચોખા૨ ,વાડકી
  • પનીર ૨૦૦ ગ્રામ
  • ફ્લાવર બટાકા વટાણા ફણસી ગાજર સમારેલાં 2 વાડકી
  • પુલાવ મસાલો.
  • આદુ મારચા પેસ્ટ 1 ચમચી
  • તેલ૪ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે

How to make PANEER veg biryani in gujarati

  1. ચોખા કુકર માં બાફી લો
  2. ઠંડા થવા દો
  3. શાક ધોઈ સમારો ન કડાઇ માં તેલ મૂકી વઘાર કરો
  4. શાક નાખી ચડવા દો પછી આદુ મારચા ની પેસ્ટ નાખો.
  5. શાક ચડી જાય પછી તેમાં ભાટ મિક્સ કરો
  6. પનીર ને ફ્રાય કરી ભાત માં મિક્સ કરો. મીઠું ઉમેરો ૫ મીન ધીમા ગેસ પરમુકો
  7. તૈયાર છે ગરમ જ પીરસો

Reviews for PANEER veg biryani in gujarati (0)

No reviews yet.

Recipes similar to PANEER veg biryani in gujarati

  • મટર પનીર

    4 likes
  • મટર પનીર

    2 likes
  • પાલક પનીર

    914 likes
  • ચીલી પનીર

    355 likes
  • કઢાઇ પનીર

    204 likes
  • પાલક પનીર

    13 likes