Open in app

જૈન મસાલા મેગી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Meghna Sodha6th Oct 2018

Jain (NONG) Masala Maggie ના વિશે

Ingredients to make Jain (NONG) Masala Maggie in gujarati

  • ૧૧/૨ ટી સ્પૂન ધાણાજીરુ
  • ૧/૨ ટી સ્પૂન સૂંઠ
  • ૧ ટી સ્પૂન કોનૅ ફ્લોર
  • ૧ ટી સ્પૂન કાળા મરી પાવડર
  • ૧૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૧ ટેબલ સ્પૂન ખાંડ
  • ૧/૨ ટી સ્પૂન સંચળ
  • ૧ ટી સ્પૂન આમચૂર પાવડર
  • ૧ ટી સ્પૂન જીરું
  • ૧/૨ ટી સ્પૂન મીઠું
  • ૩ ટી સ્પૂન લાલ મરચું
  • ૧/૪ ટી સ્પૂન હળદર
  • ૧/૨ ટી સ્પૂન હિંગ
  • ૧ ટી સ્પૂન ટોમેટો પાઉડર (ઓપ્શનલ)
  • ૧ પેકેટ મેગી નૂડલ્સ

How to make Jain (NONG) Masala Maggie in gujarati

  1. સૌ પ્રથમ બધા મસાલા મીક્સ કરી ક્રશ કરી લો.
  2. ત્યારબાદ એક કઢાઈમાં પાણી ઉમેરો. એક પેકેટ મેગી હોય તો ૨૧/૨ કપ પાણી લો.
  3. પાણી ઉકળવા આવે એટલે તેમાં મેગી ઉમેરો.
  4. કાચી પાકી થવા આવે એટલે તેમાં ૨ ચમચી મેગી મસાલો ઉમેરી કુક કરો.
  5. ગરમ ગરમ કાંદા અને લસણ વગર ની મેગી સવૅ કરો.

Reviews for Jain (NONG) Masala Maggie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Jain (NONG) Masala Maggie in gujarati

  • મેગી ભેલ

    1 likes
  • મસાલા મગ

    1 likes
  • મેગી ભેલ

    2 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes