હોમ પેજ / રેસિપી / જૈન મસાલા મેગી

Photo of Jain (NONG) Masala Maggie by Meghna Sodha at BetterButter
1479
2
0.0(0)
0

જૈન મસાલા મેગી

Oct-06-2018
Meghna Sodha
10 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

જૈન મસાલા મેગી રેસીપી વિશે

ધરે જ કાંદા અને લસણ વગર મેગી મસાલો બનાવી શકાય છે. જેનો સ્વાદ બજારમાં મળતી મેગી કરતાં પણ વધારે સરસ છે.

રેસીપી ટૈગ

  • મેગી
  • વેજ
  • સાઈડ ડીશેસ

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧૧/૨ ટી સ્પૂન ધાણાજીરુ
  2. ૧/૨ ટી સ્પૂન સૂંઠ
  3. ૧ ટી સ્પૂન કોનૅ ફ્લોર
  4. ૧ ટી સ્પૂન કાળા મરી પાવડર
  5. ૧૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો
  6. ૧ ટેબલ સ્પૂન ખાંડ
  7. ૧/૨ ટી સ્પૂન સંચળ
  8. ૧ ટી સ્પૂન આમચૂર પાવડર
  9. ૧ ટી સ્પૂન જીરું
  10. ૧/૨ ટી સ્પૂન મીઠું
  11. ૩ ટી સ્પૂન લાલ મરચું
  12. ૧/૪ ટી સ્પૂન હળદર
  13. ૧/૨ ટી સ્પૂન હિંગ
  14. ૧ ટી સ્પૂન ટોમેટો પાઉડર (ઓપ્શનલ)
  15. ૧ પેકેટ મેગી નૂડલ્સ

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બધા મસાલા મીક્સ કરી ક્રશ કરી લો.
  2. ત્યારબાદ એક કઢાઈમાં પાણી ઉમેરો. એક પેકેટ મેગી હોય તો ૨૧/૨ કપ પાણી લો.
  3. પાણી ઉકળવા આવે એટલે તેમાં મેગી ઉમેરો.
  4. કાચી પાકી થવા આવે એટલે તેમાં ૨ ચમચી મેગી મસાલો ઉમેરી કુક કરો.
  5. ગરમ ગરમ કાંદા અને લસણ વગર ની મેગી સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર