Open in app

બટેટા સાબુદાણા ની પેટીસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  75 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Bhavna Nagadiya6th Oct 2018

bateta sabudana ni petis ના વિશે

Ingredients to make bateta sabudana ni petis in gujarati

  • બટેટા 500 ગ્રામ
  • સાબુદાણા 250 ગ્રામ
  • આરાલોટ (તપકીર) 100ગ્રામ
  • લીલા મરચા,આદુ ની પેસ્ટ 1ચમચો
  • લીંબુ 1 નંગ
  • ખાંડ1 ચમચો
  • નિમક સ્વાદ મુજબ
  • કોથમીર જીણી સમારેલી
  • લાલ મરચુ પાવડર 1 ચમચી
  • તેલ શેકવા માટે

How to make bateta sabudana ni petis in gujarati

  1. સૌ પ્રથમસાબુદાણા ધોઇને એક કલાક પલાાલવા
  2. બટેટા બાફી લેવા
  3. બાદસાબુદાણા વરાલ મા 5મીનીટ બાફવા
  4. બટે઼ટા મેસ કરી સાબુદાણા નાખવા
  5. આદુ મરચા ની પેસ્ટ નાખવી
  6. લીંબુ નો રસ ખાંડ નિમકકોથમીર નાખવા
  7. થોડો આરાલોટ નાખી બધુજ મિક્સ કરવુ
  8. હાથ થી નાના નાનાગોલા વાલવા આરાલોટ માબોલી થેપી ને પેટીસ બનાવો
  9. ગરમ નોનસ્ટીક લોઢી મામધ્યમ તાપે થોડુ તેલ મુકી શેકી લેવી
  10. ગરમ ગરમ લીલી ચ઼ટની કેસોસ કેઆમલી ની ચટની સાથે સર્વ કરો

Reviews for bateta sabudana ni petis in gujarati (0)

No reviews yet.

Recipes similar to bateta sabudana ni petis in gujarati

  • સાબુદાણા ની ખીર

    3 likes
  • સાબુદાણા ની ખીર

    0 likes
  • સાબુદાણા ની ખીર

    1 likes
  • બટેટા ની લાંબી ચીપ્સ

    2 likes
  • બટેટા સાબુદાણા ની ખીચડી

    3 likes
  • સાબુદાણા,બટાકા ની થાલીપીઠ

    3 likes