Open in app

મેથી વેજીટેબલ રાઈસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Hanika Thadani6th Oct 2018

Methi vegetable rice ના વિશે

Ingredients to make Methi vegetable rice in gujarati

  • ૧ વાટકી સમારેલી મેથી
  • ૧ નાનું બટાકુ સમારેલુ
  • ૧/૨ વાટકી વટાણા
  • ૧ નંગ ટામેટું
  • ૧ વાટકી સમારેલી ફુલાવર
  • ૨ ચમચી ઝીણી સમારેલી ગાજર
  • મીઠું(સ્વાદ અનુસાર)
  • ચપટી હળદર
  • ૧ ચમચી લાલ મરચું
  • ૫ ચમચી તેલ
  • ૧ વાટકી ચોખા
  • ૨ ૧/૨ કપ પાણી

How to make Methi vegetable rice in gujarati

  1. સૌપ્રથમ કડાઈ માં તેલ લો.તેલ ગરમ થાય પછી સમારેલુ ટામેટું નાખી મેથી નાખી સાંતળો.
  2. પછી તેમાં બધા શાકભાજી નાખી હલાવો.ત્યાં સુધી ચોખા ધોઈ લો.
  3. તે પછી હળદર,મીઠું અને મરચું નાખી મિક્સ કરો.
  4. પાણી અને ચોખા નાખી તેજ આંચે ચડવા દો.
  5. થોડું પાણી બાકી હોય ત્યારે ધીમી આંચે ઢાંકી ને ૨ મિનિટ ચડવા દો.
  6. તૈયાર છે મેથી વેજીટેબલ રાઈસ.
  7. બુંદી રાયતા અને પાપડ સાથે પીરસો.

Reviews for Methi vegetable rice in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi vegetable rice in gujarati

  • મેથી પાક

    5 likes
  • રાઈસ રોલ

    2 likes
  • કર્ડ રાઈસ

    2 likes
  • લેમન રાઈસ

    2 likes
  • મસાલા રાઈસ

    4 likes
  • ગ્રીન રાઈસ

    5 likes