હોમ પેજ / રેસિપી / મેથી વેજીટેબલ રાઈસ

Photo of Methi Vegetable Rice by Hanika Thadani at BetterButter
64
7
0.0(0)
0

મેથી વેજીટેબલ રાઈસ

Oct-06-2018
Hanika Thadani
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી વેજીટેબલ રાઈસ રેસીપી વિશે

આ એક પૌષ્ટિક વાનગી છે.જે ઝટપટ બની જાય છે અને સ્વાદ માં ઘણી ઉત્તમ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ઉત્તર ભારતીય
  • ઉકાળવું
  • સાંતળવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ વાટકી સમારેલી મેથી
  2. ૧ નાનું બટાકુ સમારેલુ
  3. ૧/૨ વાટકી વટાણા
  4. ૧ નંગ ટામેટું
  5. ૧ વાટકી સમારેલી ફુલાવર
  6. ૨ ચમચી ઝીણી સમારેલી ગાજર
  7. મીઠું(સ્વાદ અનુસાર)
  8. ચપટી હળદર
  9. ૧ ચમચી લાલ મરચું
  10. ૫ ચમચી તેલ
  11. ૧ વાટકી ચોખા
  12. ૨ ૧/૨ કપ પાણી

સૂચનાઓ

  1. સૌપ્રથમ કડાઈ માં તેલ લો અને તેલ ગરમ થાય પછી સમારેલુ ટામેટું નાખી મેથી નાખી સાંતળો.
  2. પછી તેમાં બધા શાકભાજી નાખી હલાવો.ત્યાં સુધી ચોખા ધોઈ લો.
  3. તે પછી હળદર,મીઠું અને મરચું નાખી મિક્સ કરો.
  4. પાણી અને ચોખા નાખી તેજ આંચે ચડવા દો.
  5. થોડું પાણી બાકી હોય ત્યારે ધીમી આંચે ઢાંકી ને ૨ મિનિટ ચડવા દો.
  6. તૈયાર છે મેથી વેજીટેબલ રાઈસ.
  7. બુંદી રાયતા અને પાપડ સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર