Open in app

સોયા ચન્કસ વેજીટેબલ કટલેટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Leena Sangoi7th Oct 2018

Soya Chunks vegetable Cutlet ના વિશે

Ingredients to make Soya Chunks vegetable Cutlet in gujarati

  • ૨ કપ મોટા સોયાબીન ચન્કસ
  • ૧ કપ નાના સોયાબીન granules
  • ૪ મધ્યમ કદના બટાટા બાફેલા
  • ૧ કપ બાફેલા ભાત
  • ૧ ૧/૨ કપ બારીક સમારેલા ગાજર,સિમલા મરચાં, કોબી
  • ૧/૨ કપ સમારેલા બેબી corn
  • ૫-૬ લીલા મરચા
  • ૧ ઇંચ આદુ
  • કોથમીર (ઝીણી સમારેલી) - ૧મોટી ચમચી
  • ૧ કપ બ્રેડક્રમ્સ
  • ૧/૨ ચમચી લાલ મરચું પાવડર
  • ૧/૪ ચમચી હળદર પાવડર
  • ૧/૨ ચમચી ધાણા પાવડર
  • ૧/૪ ચમચી ગરમ મસાલા પાવડર
  • ૧/૨ ચમચી જીરું પાવડર
  • ૧/૪ ચમચીચાટ મસાલા
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ

How to make Soya Chunks vegetable Cutlet in gujarati

  1. બાફેલા બટાકાને મેશ કરો અને એક બાજુ રાખો.
  2. મોટા અને નાના સોયાબીનને ઉકાળો, પાણી ડ્રેઇન કરો અને કૂલ થવા દો.
  3. મોટા બાઉલમાં બાફેલા સોયાબીનને મેશ કરો.
  4. છૂંદેલા બટાકા,બાફેલા ભાત, ગાજર,સિમલા મરચાં, કોબી, મીઠું, બેબી corn,આદુ-લીલા મરચા પીસેલા , બ્રેડક્રમ્સ અને સાથેના બધા મસાલાને ભેગા કરો.
  5. સારી રીતે ભળી લો, તમારા હાથમાં થોડું તેલ લો અને નાના રાઉન્ડ અથવા અંડાકાર આકારની ટીકીસ બનાવો.
  6. એક પેન માં તેલ ગરમ કરો.
  7. કડક અને સુવર્ણ ભૂરા રંગમાં ફેરવાઇ જાય ત્યાં સુધી એક જ સમયે ૨ થી ૩ ટિકીસ ડીપ ફ્રાય કરો.
  8. તેલ શોષક કાગળ પર ડ્રેઇન કરો.
  9. લીલી ચટણી અથવા ટમેટા સોસ સાથે ગરમા ગરમ પીરસો.

Reviews for Soya Chunks vegetable Cutlet in gujarati (0)

No reviews yet.

Recipes similar to Soya Chunks vegetable Cutlet in gujarati

  • વેજીટેબલ કટલેટ

    4 likes
  • વેજીટેબલ કટલેટ

    1 likes