હોમ પેજ / રેસિપી / પાન આકારની ઈડલી

Photo of idli by Hiral Pandya Shukla at BetterButter
651
3
0.0(0)
0

પાન આકારની ઈડલી

Oct-07-2018
Hiral Pandya Shukla
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાન આકારની ઈડલી રેસીપી વિશે

આ બાળકો ને બહુ પસંદ આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • દક્ષિણ ભારતીય
  • બાફવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. ઇડલી નું ખીરૂ ( જરૂર મુજબ)
  2. પીપડા ના પાન જેટલી ઈડલી બનાવો એટલાં.

સૂચનાઓ

  1. પીપડા ના પાન ને ધોઈ કોરા કરી લો.
  2. ઢોકળીયાં માં પાણી ગરમ કરવા મૂકો.
  3. પાન ને કોન નો આકાર આપી સળી ભરાવી ફીટ કરી દો.
  4. હવે આ કોન મા ખીરૂ ભરી ઢોકળીયા મા મુકી દો.
  5. સાત થી આઠ મીનીટ સુધી વરાળ મા બફાવા દો.
  6. બફાયા પછી થોડી વાર પછી પાન માંથી ફીટ કરેલી સળી કાઢીને પાન કાઢીને પીરસો.
  7. મે સાંભાર સાથે પીરસી છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર