Open in app

પાન આકારની ઈડલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people

idli ના વિશે

Ingredients to make idli in gujarati

  • ઇડલી નું ખીરૂ ( જરૂર મુજબ)
  • પીપડા ના પાન જેટલી ઈડલી બનાવો એટલાં.

How to make idli in gujarati

  1. પીપડા ના પાન ને ધોઈ કોરા કરી લો.
  2. ઢોકળીયાં માં પાણી ગરમ કરવા મૂકો.
  3. પાન ને કોન નો આકાર આપી સળી ભરાવી ફીટ કરી દો.
  4. હવે આ કોન મા ખીરૂ ભરી ઢોકળીયા મા મુકી દો.
  5. સાત થી આઠ મીનીટ સુધી વરાળ મા બફાવા દો.
  6. બફાયા પછી થોડી વાર પછી પાન માંથી ફીટ કરેલી સળી કાઢીને પાન કાઢીને પીરસો.
  7. મે સાંભાર સાથે પીરસી છે.

Reviews for idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to idli in gujarati

  • ઈડલી

    3 likes
  • ઈડલી

    61 likes
  • ઈડલી ૬૫

    4 likes
  • પાન શેક

    2 likes
  • પાન રોલ

    1 likes
  • પાન કેક

    1 likes